________________
૧૯
પ્રસ્તુત મનમોહક રાસકૃતિ વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ખંભાત નિવાસી શ્રાવક કવિ બદષભદાસ દ્વારા સ્વહસ્તલિખિત છે. તેના આધારે સંપાદિત વાચના પ્રસ્તુત છે.
ચોપાઈઃ ૧ રાસનાયક અને તેના પૂર્વેજોનો પરિચય તે રોહણીઉં કહો કયાહા હુઈ, રાજગૃહી નગરીનઈ હુઈ; વઈભારગીર પરબત સાહિ, ગુફા એક મોટી જઈ ત્યાહિ જીહાં બાર એકસોનઈ આઠ, અંધકાર નવિ લાધઈ વાટ; તેહેમાહા રોહણીઓનો વાસ, મુલકથાનો કર પ્રકાસ. પાચ પાટ હુઆ જેહ નઈ, ચોરી વણઉ સદા તેહ નઈ; પ્રથમઈ રત્નખરો તે સહી, રત્ન તણી પિહરઈ વાહાણહી સોવનખરો સુત હુઉ જેહ, સોવન વાહાણહી પિહરઈ તેહ; રુપખરો હુઉ કુલ ભણી , પિહિરઈ વાહાણહી રૂપા તણી લોહખરો તેહનઈ કુલિ દુર્ગ, પગે વહાણહી લોહોની જુઈ રોહણીઉ હુઉ તસ પૂત, તેણઈ વધારયું બહુ ઘરસુતા પ્રસેનજીત કરઈ જવ રાય, રુપખરો જાઈ ચોરી કાય; દીવસઈ નર નઈ જાઈ કહી, તુજ ઘરિ ચોરી કરસ્યુ સહી જઈ રાતિ ત્યાહા ખાતરે દીઈ, ઘર મહાથી ધન સઘળ્યું લીઈ; પંચસહઈ ચોર પુકંઈ પરવરઈ, રુપખરો નિત્ય ચોરી કરઈ એક દિન દંતાસેઠિ બારિ, રુપખોરો આવ્યો તેણઈ ઠારિ; તાહાર ધન અખ્યો લેણ્યે સહી, રઈહજે તુહ સજગ નર થઈ દંતો સેઠિ રાજા ઘરિ ગયો, સહુ વાત માંડીનઈ કહ્યો; પાચસહઈ પૂરણે દીધા નર શરઈ, ઘર પાછલ તે ચોકી કરઈ દંતો સેઠિ જાગતો સહી, નારી ગાન કરઈ ગઈગહી; • ગાંદ્રવ ગાઈ નાચઈ પાત્ર, રુપખરો તવ પાડઈ ખાત્ર ઉશ્રાપણિ નીદ્રા ત્યાહા દઈ, ઉંઘઈ સહુ ધન તસકર લઈ; પરભાંતિ સહુ જાગઈ જસંઈ, નૃત્ય આગલઈ પુકારઈ તસઈ ખિન ખેદ રાજા ત્યાહા થાય, પગી તણઈ નવિ લાધઈ પાય; ઠંડી સેનાપતિ નર જેહ, આવ્યા વાડચ સહુઈ નર તેહ મેલ કરાઈ તસકરફ્યુ તામ, સૂખી થઉં તવું આખું ગામ ; ગરાસ ગામ વસા ત્યાહા કરઈ, રપખરો ચોરી પરહરઈ એક વસો માંડવઈ કરઈ, ત્યાહા માણસ પોતાનાં ધરઈ; એક દીન રાજભુવન્ય સંચરઈ, નૃપ શ્રેણીક તવ ભોજન કરઈ દેખી ડાઢી લઈ તેણઈ ઠાય, અદ્રીષ્ટ રુપખરો તવ થાય; રાયનું ભોજન પોતઈ જમઈ, છોનો આવઈ છાનો રમઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org