________________
૨૩o
...૨૦૦.
ત્રેવીસમા ભવમાં પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા. છ ખંડનું સામ્રાજ્ય છોડી સંયમ શૂરા બન્યા. આત્મજ્યોતિ પ્રકાશિત રહી.
પચ્ચીસમા નંદનમુનિના ભવમાં ક્ષાયિક સમકિતી બન્યા. ‘સવ્વી જીવ કરું શાસન રસી' ની ભાવના ભાવી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. સમભાવ-સમતા એ વીરાગતાનું પ્રતિક છે. સમતા અનેક ગુણોને ખેંચી લાવે છે.
રોહિણેયકુમારના જીવનમાં પણ કષાયોના આવેશને કારણે સમતા ખંડિત થતી જોવા મળે છે તો નિમિત્ત મળતાં આવેશ પર આત્મા પ્રભુત્વ જન્માવે છે. સાપ-સીડીની રમતની જેમ ક્યારેક કર્મો આત્માને પછાડે છે તો ક્યારેક આત્મા કર્મોને દબાવે છે.
દુહા : ૧૦ નૃપ મંત્રી સ્તુતિ બહુ કરઇ, પૂરજન બહુ ગુણગાય; ધ્યન તુઝ લોહખરો પીતા, ધ્યન તુઝ રોહણીમાયા
... ૨૦૦ અર્થ : મહારાજા અને મહામંત્રી હેરતભરી નજરે રોહિણેયકુમાર સમક્ષ જોવા લાગ્યા. તેની સરળતા જોઈ ખુશ થઈ પ્રશંસા કરવા લાગ્યા. નગરજનોએ તેના શતમુખે ગુણગ્રામ કરતાં કહ્યું, “ધન્ય છે તારા લોહખુર પિતાને! અને ધન્ય છે તારી જનેતા રોહિણીદેવીને !
ઢાળ : ૧૪ માતા-પુત્રનો સંવાદ
(દેશી એણી પરિ રાય કરતા રે) માતા રોહણી સાર રે, ધ્યન તું રોહણીઆ; નરનારી ગુણ વરણવઇ એ દેખી અચરીચ હોય રે, રોહણ વ્રત ધરઇ; જે તસકરનો પાદશાહ એ. દીવસઈ દેવાતી પોલ્ય રે, નૃપ નર બીહતા; નગરી લોક આકંપતા એ તેણઇ આયો વાઇરાગ રે, નીજ ઘર છોડતો; ધન સઘળું નૃપના દિઇએ
... ૨૦૪ નામા અંકીત માલ રે, તે તસ આપતા; પુરજન લોક પ્રસંસતા એ
... ૨૦૫ રોહણ ખમાવઇ ત્યાહય રે, નૃપ કઇ નર જઇ; મુઝ ઉપરાધ ખમો સહી એ
••• ૨૦૬ ખમાવા મંત્રી સાથ્થરે, પૂરજનનિ નમઇ, તુમ ઉપરાધ ખમજયો સહી એ ગયો કુટુંબ નઇ પાશ રે, જનુંની પગિ નમ્યો; દઇ અનમતિ મુઝ માડલી એ
••• ૨૦૧
••• ૨૦૨
•. ૨૩
૨oo
... ૨૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org