________________
૧૨૬
... ૧૯૪
•, ૧e
અસ્યુ વિચારી, નીચું જોય, ભોમિ પગલા છઇ દોય; ફરકઇ નેતર નારી તણા, પુફ કરમાયાં દીસઇ ઘણાં કેસ, રોમ, નખ દીસઇ ચરમ, એ તો નોહોઇ સુરનો ધરમ; પરસેવો દીસઇ સ્ત્રી કાય, મુઝ મન્ચ ઍલ્યું કાંઇ ન થાય. દેવલોકિ નીદ્રા નવિ કહી, મોતી નાદ કહયો ત્યાહા સહી; દેવલોક એ નીશઇ નહી, મંત્રી કુડ કરઇ છઇ ગ્રહી સૂરગતિના આવ્યા નર થયા, નર ફીટી નઇ સુરમા ગયા; તે લખ્યણ મુઝમાહિં નહી, તો સુરગતિહા આવ્યો કહી પાપી લોભી હઇઇ ખાર, સૂધ ગર સેવા નહી જ લગાર; શાહાસ્ય ઉપરિ મુઝનિ સ્યો રાગ, સતિ વચનનો કીધો ત્યાગ. પરહીત ચંતા કેહી કરી, વિબુધ બુધિ કસી મંઇ ધરી; મુઝમાહા કવી પણ્ તે કયાતિ, અભઇકુમાર છલ કરતો આહિં કપટઈં ઉતર આપું આજ, મંત્રી સ્વરની ખોઉં લાજ; અમ્યું વીચારી બોલ્યો સાર, માહારા પૂણ્ય તણો નહી પાર દાન સીલ તપ ભાવના સાર, મિ પાલ્યાં શ્રાવક વ્રત બાર; જિન પ્રાશાદ પ્રતિષ્ઠા કરી, ભરયાં થંબ પૂજા આદરી શ્રી ગુરુ સેવા તીરથ યાત્રા, પૂરવિં પોષ્યાં મોટાં પાત્ર; જીવદયા અતિ ભાખ્યા જેહ, વીવહાર શુધિ રાખી નિજ દેહ અભખ્ય તણા કીધા પછખાણ, અનંતકાય ખાવા જિન આણ; કે પોસો સામાજીક પ્રતીકમણું કીધ, ધર્મ ઉપદેશ શJઇ દીઠ રે પ્રભાવના પૂસ્તમ ભંડાર, કીધો જગનઇ પર ઉપગાર; સૂણી વખાણ વ્રત અંગઇ ધરૂં, એકાસણૂં હું નિતિ કરું મી આરાધ્યાં થાનક વીસ, ઉપશમ આણી, છોડી રીસ; આલોઅણ લીધી ગુરુ કબઇ, તેણઇ સુરની ગતી થઇ છઇ મનઇ મુકયા ભુંડા ચ્યાર કષાય, અઢાર પાપ તે અલગાં થાય; શ્રાવક ગુણ ઘરીઆ એકવીસ, ધ્યાન સઝાય કરૂં નીસ દીસા ઇતાદીક પૂણ્ય કીધા બહુ, કહયા ન જાઇ તે પસ્ય સહુ; સૂણી નારિ બોલી તેણઇ ઠારિ, કરમાં પાપ તે કહો સંભારિ અભઇકુમારની સીખવી જે નારિ, બુધિ કેલવઇ તેણઇ ઠારિ; પણિ રોહણઇનઇ નવી છેતરઈ, કોતવાલિ એ પંતિ ફરઇ કહઇ મઇ કીધો સાધનો સંગ. કાઇ ન લાગો પાપનો રંગ; નારિ દેવંગના બોલી તસઇ, કાંઇક પાપ તો કીધૂ હસઇ હંશા જુઠુ પરધન લીધ, પરસ્ત્રીગમનનું પાતિગ કીધ; ચોરી હત્યાનું જે પાપ, સોય સંભારી ભાખો આપ
..૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org