________________
૧૨૪
...
64
•..૧૫
મીઠી મધુરી વાણી એ, દેવતણી ઇંધાણી એ; પ્રાણી એ પાપ કરમ કરતો બીહઇ એ ભોગી પુરૂષ થોડો આહારો, થોડો લોભ થોડો ખારો; નર સારો સુરગત્યાનો આવ્યો સહી એ સુધ ગુરુ સેવા નીત્ય કરઇ, પેખી શાહાત્ર શ્રવણ ધરઇ;
ઉચરઇ સુપરખ રીત્ય વચન સહી એ અર્થ: આ દેવગતિમાંથી આવ્યો છે, તેવું ક્યા લક્ષણોથી જાણી શકાય? તે જીવાત્માનું શરીર સુંગધી હોય છે તેમજ તેનું રૂપ અનુપમ હોય છે.
દિવ્યવચનો, જીવદયા-અનુકંપાયુક્ત, દાનેશ્વરી, દેવપૂજા કરનારો અને મધુર સ્તવનો ગાનારો હોય, વળી, તેમનુષ્યનું શુભ ધ્યાન હોય.
...૧૦ તેની વાણીમાં (સાકર જેવી) મીઠાશ અને મધુરતા હોય. દેવગતિમાંથી આવ્યો છે તેનું એંધાણ એ છે કે તેવો જીવાત્માપાપકર્મ કરતાં ડરે છે.
, ...૧૦૩ જે ભોગી (પૈસાદાર) પુરુષનો આહાર ઓછો હોય, અલા લોભ હોય, ઈર્ષા(ખાર) ઓછી હોય તે ખરેખર દેવગતિમાંથી આવેલો છે અથવા દેવગતિમાં જવાનો છે તેમ જાણવું. ૧૦૪
શુદ્ધ ગુરુની નિત્ય સેવા કરે, તેમનાં દર્શન કરી નિત્ય શાસ્ત્ર સાંભળે તેમજ શાસ્ત્ર અનુસાર સત્ય વચનનો ઉચ્ચાર કરે.
દુહા ઃ ૧૨ ચારગતિનાં જીવોનાં લક્ષણ સંતિ વચન મુખ્ય ઉચરઇ, પરહીત વ્યંતઇ જેહ; સુરમાહંઇથી આવીઉ, કઇ સુરગતિ લઇ તેહ
*. ૧૦૬ નગર થકી નર આવઉ, લહઇ નરગનો કુપ; પાપી કુવચન કાઢતો, લખ્યણ કાલ કરૂપ
.. ૧oto પસુ માહઈથી પ્રગટીઉ, તેહ નઇ સબલો આહાર; વવેક વ્યના, માયાબહુ, ફરી ત્રીજંચ અવતાર માનવ ગત્યથી આવીઉં, તેહનઇ સબલો માન; વિનઇ વિવેક બુધિ નીરમલી, રીષભ નીરમલ્યું ન્યાન સૂરગત્ય માહઈથી આવીઉં, અનંગ જનેતા સાથિ; વીબુધ રુપ, કવી રીષભ કહઇ, અનઇ તસ સૂર ગતિ હાથિ સૂરનુ વરણવ છઇ ઘણું, વીમાન તણાં બહુ ભેદ; રોહણીઉ સંભારતો, આલસ કરઇ ન ખેદ દેવલોક બારઇ તણો, ધરતો હઇઇ વીચાર; વીર અરથ પ્રકાસીઉં, સમભુતલાથી સારા
... ૧૮૨ અર્થ: તે મુખેથી સત્ય વચન બોલે, પારકાનાં હિતનું ચિંતન કરે તેવો જીવાત્મા દેવગતિમાંથી આવેલો જાણવો. અને તે (મનુષ્ય મરીને) દેવગતિમાં જનારો જાણવો.
...૧૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org