________________
૬૨.
સંબોધ પ્રકરણ જ ઉત્પન્ન થયેલો શ્રાવક કહેવાય એવું નથી. કારણ કે શ્રાવકપણાનું કારણ કુળ નથી, કિંતુ સમ્યગ્દર્શન અને સામાચારી શ્રવણ છે. આથી બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલો પણ જો સમ્યકત્વને પામીને સામાચારીને સાંભળે તો શ્રાવક કહેવાય. જૈન કુળમાં ઉત્પન્ન થયેલો પણ સમ્યકત્વને પામેલો ન હોય એથી સામાચારીને ન સાંભળે તો શ્રાવક ન કહેવાય. (૧) (શ્રાવક પ્રજ્ઞપ્તિ ગા-૨)
वेसागिहेसु गमणं, जहा निसिद्धं सुकुलवहूयाणं। तह हीणायारजइजण-संगं सद्धाण पडिसिद्धं ॥२॥ वेश्यागृहेषु गमनं यथा निषिद्धं सुकुलवधूकानाम् । તથા હીનાવારયતિનના શ્રાદ્ધનાં પ્રતિષિદ્ધમ્ II ર ૨૬૬
ગાથાર્થ જેવી રીતે સુકુળની વધૂઓને વેશ્યાઘરોમાં જવાનો નિષેધ કર્યો છે તેવી રીતે શ્રાવકોને હીનાચારવાળા સાધુજનના સંગનો નિષેધ કર્યો છે. (૨)
वरं दिविविसो सप्पो, वरं हालाहलं विसं। हीणायारागीयस्थ-वयणपसंगं खुणो भदं ॥३॥ वरो दृष्टिविषः सर्पः वरं हालाहलं विषम् । હીનાવારીતાર્થવવનક વસ્તુ ન મદ્રઃ II રૂ . ....... ...૨૬૭
ગાથાર્થ– દષ્ટિવિષ સર્પ હજી સારો, હોલાહલ ઝેર પણ હજી સારું, પણ હીનાચારવાળા અગીતાર્થનો સંગ કલ્યાણકર નથી. (૩). जिणपवयणस्स सवणं, कायव्वं सुगुरुपायमूलंमि। . अणुकंपादाणं पुण, निच्चं सड्डेहिं कायव्वं ॥४॥ जिनप्रवचनस्य श्रवणं कर्तव्यं सुगुरुपादमूले । अनुकम्पादानं पुनर्नित्यं श्राद्धैः कर्तव्यम् ॥ ४ ॥.
- ૧૬૮ ગાથાર્થ– શ્રાવકોએ સુગુરુઓની પાસે દરરોજ જિનશાસનું શ્રવણ કરવું જોઇએ અને દરરોજ અનુકંપાદાન કરવું જોઇએ. (૪)
संपइ दूसमकाले, धम्मत्थी सुगुरुसावया दुलहा । नामगुरु नामसड्डा, सरागदोसा बहू अस्थि ॥५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org