________________
૩૬
સંબોધ પ્રકરણ ગાથાર્થ– પૂર્વોક્ત આઠ પ્રભાવકોના અભાવમાં (૧) અનુષ્ઠાનોની વિધિને કહેનાર, (૨) વિધિપૂર્વક અનુષ્ઠાનો કરનાર, (૩) પ્રવચનની પ્રભાવનાથાય તેવા મહોત્સવાદિકરનાર, (૪) પ્રવચનની શ્રદ્ધામાં બીજાઓને સ્થિર કરનાર, (૫) શુદ્ધ મોક્ષમાર્ગને કહેનાર, (૬) તેતે સમયેંસર્વશાસ્ત્રોને જાણનાર, (૭) પ્રવચનની પ્રશંસા કરનાર અને (૮) પ્રવચનની નિંદા થાય તેવા મલિન કાર્યોને છુપાવનાર આ આઠ પ્રભાવકો છે. (૬૯-૭૦)
अइसेसिड्डि १ धम्मकही २ वाई ३ आयरिय ४ खवग ५ नेमित्ती ६। विज्जा ७ राया ८ गणसंमयो य तित्थं पभावंति ॥७१॥ अतिशेषितद्धिर्धर्मकथी वादी आचार्यः क्षपक: नैमित्तिकः । विद्यावान् राजगणसम्मतश्च तीर्थं प्रभावयन्ति ॥ ७१ ॥.
ગાથાર્થ–અતિશયદ્ધિ, ધર્મકથક, વાદી, આચાર્ય, તપસ્વી, નૈમિત્તિક, વિદ્યાવાન અને રાજગુણસંમત એ આઠ શાસનની પ્રભાવના કરે છે.
વિશેષાર્થ– (૧) અતિશેષિતદ્ધિ- બીજાઓ કરતા પરમ ઉત્કર્ષને પમાડેલી છે ઋદ્ધિઓ જેણે તે અતિશેષિતદ્ધિ, અર્થાત્ જંઘાચારણ, વિદ્યાચારણ, આશીવિષ, જલૌષધિ, અવધિ, મન:પર્યાય આદિ લબ્ધિરૂપ ઋદ્ધિઓથી યુક્ત. (૨) ધર્મકથી– વ્યાખ્યાન લબ્ધિવાળો. (૩) વાદીપરવાદને જીતનારો. (૪) આચાર્ય(છત્રીશ છત્રીશી) બારસો છડ્યું ગુણથી અલંકૃત. (૫) ક્ષપક— વિકૃષ્ટ (=અટ્ટમ કે તેથી અધિક તપ કરનાર) તપસ્વી. (૬) નૈમિત્તિક– ત્રિકાળજ્ઞાનને જાણનારો. (૭) વિદ્યાવાન- સિદ્ધ વિદ્યામંત્રવાળો. (૮) રાજગણસંમત– રાજા વગેરે લોકને વહાલો. (૭૧) (આચારપ્રદીપ) जिणसासणे कुसलया १, पभावणा २ तित्थसेवणा३।। थिरया ४ भत्ती य गुणा ५ सम्मत्त दीवगा उत्तमा पंच ॥७२॥ जिनशासने कुशलता प्रभावना तीर्थसेवना। સ્થિરતા પp : સંખ્યત્વતીપા ઉત્તમો: પI ૭૨ ૨૩૪ ગાથાર્થ– જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ આ પાંચ ઉત્તમ ગુણો સમ્યકત્વને દીપાવનારા છે, અર્થાત સમ્યક્ત્વનાં ભૂષણો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org