________________
આલોચના અધિકાર
- ૨૫ ગાથાર્થ– શલ્યની શુદ્ધિ નહિ કરવાથી થતા વિપાકોને જણાવનારાં, વગેરે તે તે સૂત્રોથી (આગમ વચનોથી) ચિત્તને સંવેગવાળું (ઉત્સાહી) બનાવીને આલોચના (અવશ્ય) કરવી જોઇએ. (૨૬) मायाइदोसरहिओ, पइसमयं वड्डमाणसंवेगो। आलोइज्ज अकज्जं, न पुणो काहि ति निच्छयओ ॥२७॥ मायादिदोषरहितः प्रतिसमयं वर्धमानसंवेगः । બાનોયેાર્ય ન પુનઃ રિસ્થાનીતિ નિયતઃ ર૭ ............ ૨૧૦૪ ગાથાર્થ– માયા-મદ વગેરે દોષોનો ત્યાગ કરીને, સમયે સમયે સંવેગમાં વૃદ્ધિ પામતા આલોચકે ફરી તેવું પાપ નહિ કરવાના નિશ્ચયથી કરેલાં અકાર્યોની આલોચના કરવી.
વિશેષાર્થ ભાવશલ્યનો ઉદ્ધાર કરવામાં થતા લાભોને દર્શાવનારાં સૂત્રો આ પ્રમાણે છે
आलोयणापरिणओ, सम्मं काऊण सुविहिओ कालं ।। उक्कोसं तिण्णि भवे, गंतूण लभेज्ज निव्वाणं ॥
(ગોધ નિોિ -૮૦૧) - આલોચનાના પરિણામવાળો સાધુ સમાધિમરણ પામીને ફરી ઉત્કૃષ્ટ=અત્યંત સારી આરાધના કરીને ત્રણ ભવો કરીને મોક્ષ પામે છે. (એક સમાધિમરણવાળો ભવ, બીજો દેવભવ, ત્રીજો અત્યંત સારી આરાધનાવાળો ભવ) આવાં બીજાં પણ સૂત્રો છે. (૨૭)
लहुया १ल्हाइजणणं २, अप्पपरनिवत्ती ३ अज्जवं ४ सोही ५ । दुक्करकरणं ६ आणा ७, निस्सलतं च सोहिगुणा ॥२८॥ लघुताहादादिजननमात्मपरनिवृत्तिरार्जवं शोधिः । દુ રામાશા નિઃશસ્યત્વે ર શોધગુણઃ II ૨૮ | ............. ૨૧૦૧
ગાથાર્થ– ભાર ઉપાડનાર ભાર ઉતારીને જેમ હલકો થાય, તેમ આલોચકને પણ શલ્ય નીકળી જવાથી ૧. લઘુતા થાય છે (કર્મ ઓછા થાય છે. આલોચના કરવાથી આત્માને ૨. આલ્હાદાદિ=પ્રમોદ (આનંદ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org