________________
૨૮૮
સંબોધ પ્રકરણ गीयत्थो संविग्गो, अपक्खवाओ अवज्जभीरू य। मूलुत्तरगुणसुद्धो, मुणियपवयणरहस्सो य ॥९॥ ગીતાર્થ વિનો પક્ષપાતોડવઘમીરહ્યા મૂનોત્તરમુખશુદ્ધો જ્ઞાનપ્રવેવનરશ્યa I I ... ૨૪૮૬ जुग्गाजुग्गगवेसण-बालतरुणाइवुड्डसामत्थो । નો સત્નો સબૂલ્ય, કાતીયાવાયા મુut I ૨૦ છે योग्यायोग्यगवेषण-बालतरुणादिवृद्धसामर्थ्यः । યો યુરત: સવર્થે મોનારાય: સમુનિઃ II ૨૦ // . .... ૨૪૮૭ ગાથાર્થ-ગીતાર્થ, સંવિગ્ન, પક્ષપાતથી રહિત, પાપભીરુ, મૂલગુણઉત્તરગુણોથી શુદ્ધ, પ્રવચનના રહસ્યનો જ્ઞાતા, યોગ્યયોગ્યની તપાસ કરનાર, અર્થાત્ આલોચના કરવા માટે આ જીવ યોગ્ય છે કે અયોગ્ય એમ પારખવામાં કુશળ, બાલ-તરુણ-વૃદ્ધ વગેરેની વિચારણા કરનાર, અર્થાત્ બાલ આદિને જાણીને તે પ્રમાણે આલોચના આપનાર અને સર્વકાર્યોમાં કુશળ મુનિ આલોચનાદાતા છે=આલોચના આપવાને યોગ્ય છે. (૯-૧૦).
तयभावे संविग्गो, गीयत्थो जो अवज्जसज्जगुणो। संभोगी असंभोगी, तयभावे होइ सारूवी ॥११॥ तदभावे संविग्नो गीतार्थो योऽवद्यसज्जगुणः । સંપોની માંગો તમારે પતિ સારૂપી I ૨૭ ૨૪૮૮
ગાથાર્થ– તેના (=૯-૧૦ ગાથામાં કહ્યા તેવા ગુરુના) અભાવમાં સંવિગ્ન, ગીતાર્થ અને પાપ ન કરવામાં તત્પરતારૂપ ગુણવાળા, અર્થાત સાવધપ્રવૃત્તિથી રહિત ગુરુ આલોચના આપવાને યોગ્ય છે. તેના અભાવમાં સંભોગી, તેના અભાવમાં અસંભોગી, તેના અભાવમાં સારૂપી આલોચના આપવાને યોગ્ય છે.
વિશેષાર્થ– અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–પહેલાં સ્વગચ્છમાં આચાર્ય વગેરે ગીતાર્થની પાસે આલોચના કરવી જોઈએ. તેમ ન બની શકે તો અન્યગચ્છમાં આચાર્ય વગેરેની પાસે આલોચના કરવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org