________________
૨૪૬
સંબોધ પ્રકરણ
ગાથાર્થ- ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિયા અને સંસ્થાનવિચ એ ચાર પ્રકારો જાણવા. ધર્મધ્યાનમાં આ ચાર પ્રકારો ધ્યાન કરવા યોગ્ય છે.
વિશેષાર્થ– આ ચાર પ્રકારોનું વિશેષ વર્ણન ભાગ-રના પરિશિષ્ટમાંથી વાંચી લેવું. (૪૫)
सुणिऊणमणाइनिहणं-भूअहियं भूयभावणमहग्धं । .. अमियमजियं महत्थं, महाणुभावं महाविसयं ॥४६॥ सुनिपुणामनादिनिधनां भूतहितां भूतभावनामनाम् ।
મતાનિત મહાથ મહાનુભાવાં મહાવિષયમ્ II ક૬ I .... શરૂદ્ર झाइज्जा निरवज्जं, जिणाण आणं जगप्पईवाणं। अनिउणजणदुन्नेयं, नयभंगपमाणगमगहणं ॥४७॥ ध्यायेद् निरवद्यां जिनानामाज्ञां जगत्प्रदीपानाम्। ' નિપુણનનટુર્જયાં નય-પ-પ્રમા-મમહનામ્ | ૪૭ || શરૂ૬૪ ગાથાર્થ– (જિનાજ્ઞા સૂક્ષ્મદ્રવ્યાદિ, મત્યાદિની નિરૂપક હોઇ) અત્યંત નિપુણ, (દ્રવ્યાદિ અપેક્ષાએ) અનાદિ અનંત, જીવ કલ્યાણરૂપ, (અનેકાંત બોધક) સત્યભાવક, અનર્થ-અમૂલ્ય (અથવા ઋણન કર્મનાશક) હોઈ (અર્થથી) અપરિમિત (યા અમૃત, કેમ કે મીઠી, પથ્ય, અથવા સજીવ યાને ઉપપત્તિક્ષમ) (અન્ય વચનોથી). અજિત, પ્રધાન અર્થવાળી (અવિસંવાદિ, અનુયોગ દ્વારાત્મક, નયઘટિત હોઈને ૧. મહાર્થ, યા ૨. મહસ્થ મોટા સમકિતી જીવોમાં રહેલ, યા ૩. મહાસ્થ=પૂજા પામેલ), મહાન અનુભાવ-પ્રભાવ-સામર્થ્યવાળી (ચૌદપૂર્વી સર્વ લબ્ધિસંપન્ન બનતા હોઇને પ્રધાન, તથા સર્વાર્થસિદ્ધ વિમાન અને મોક્ષ સુધીનાં પુષ્કળ કાર્ય કરતું હોવાથી પ્રભૂત) મહાન વિષયવાળી, નિરવઘ, દોષપાપરહિત, અનિપુણ લોકથી દુર્લેય, તથા નય-ભંગી-પ્રમાણ-ગમ (અર્થમાર્ગોથી ગહન એવી જગતના દીવા સમાન જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું (નિરવઘ) ધ્યાન કરે. (૪૬-૪૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org