________________
૨૪૨
સંબોધ પ્રકરણ ગાથાર્થ– શ્રુતજ્ઞાનમાં હંમેશા પ્રવૃત્તિ રાખે, (એના દ્વારા) મનને (અશુભ વ્યાપાર અટકાવી) ધરી રાખે, (સૂત્રાર્થને) વિશુદ્ધ કરે, “ચ” શબ્દથી ભવનિર્વેદ કેળવે, એમ જ્ઞાનથી જીવ-અજીવના ગુણ-પર્યાયના સાર-પરમાર્થને જાણે. (અથવા જ્ઞાનગુણથી વિશ્વના સારને સમજે.) ત્યાર પછી અતિશય નિશ્ચલ બુદ્ધિવાળો બની ધ્યાન કરે. (૩૧) संकाइदोसरहिओ, पसमत्थिज्जाइगुणगणोवेओ। होइ असंमूढमणो, सणसुद्धीइ झाणंमी ॥३२॥ शङ्कादिदोषरहितः प्रशमस्थैर्यादिगुणगणोपेतः। વસંમૂઠમના નિચા ધ્યાને 1 રૂર I
શરૂ૪૨ ગાથાર્થ– (સર્વજ્ઞ વચનમાં) શંકા આદિ દોષરહિત અને સર્વજ્ઞશાસ્ત્રપરિચય, પ્રશમ, સમ્યકત્વમાં સ્થિરતા, સાથે પડતાનું સ્થિરીકરણ વગેરે ગુણસમૂહથી સંપન્ન (પુરુષ) સમ્યગ્દર્શનની શુદ્ધિથી ધ્યાનમાં સંમોહરહિત (સ્થિર) ચિત્તવાળો બને છે. (૩૨). नवकम्माणायाणं, पोराणविणिज्जरं सुभादाणं । चारित्तभावणाए, झाणमयत्तेण य समेइ ॥३३॥ नवकर्माऽनादानं पुराणविनिर्जरां शुभाऽऽदानम् । વારિત્રબાવનયા ધ્યાનમયન વ સમેતિ II રૂરૂ II ... રૂપ૦ ગાથાર્થ ચારિત્ર ભાવનાથી (૧) નવા કર્મનું અગ્રહણ (૨) જૂનાં કર્મની નિર્જરા અને (૩) નવા શુભનું ગ્રહણ, તથા (૪) ધ્યાન સહેલાઇથી પામે છે. (૩૩)
सुविइयजगस्सहावो, निस्संगो निब्भओ निरासो य। वेग्गभावियमणो, झाणंमि सुनिच्चलो होइ ॥३४॥ सुविदितजगत्स्वभावो निःसङ्गो निराशश्च ।। વૈપાવિતનના ધ્યાને નિક્ષનો મવતિ રૂ૪ . ...૨૩૧૨
ગાથાર્થ– વૈરાગ્ય ભાવનાથી ભાવિત મનવાળો જગતના સ્વભાવને સારી રીતે જાણનારો, નિસંગ, નિર્ભય અને આશારહિત બની ધ્યાનમાં સુનિશ્ચળ થાય છે. (૩૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org