________________
૨૩૨.
સંબોધ પ્રકરણ ગાથાર્થ–ભાવલેશ્યા અનુભાગના હેતુ સ્વરૂપ છે. દ્રવ્યલેશ્યા કર્મના ઝરણારૂપ =કર્મના વિકારરૂપ) હોવાથી યોગોના કરણવીર્યની પ્રવૃત્તિમાં (=કરણવીર્યને પ્રવર્તવામાં) નિમિત્તરૂપ છે. આ પ્રમાણે વેશ્યાઓનું સ્વરૂપ કહ્યું.
વિશેષાર્થ– વીર્યના લબ્ધિ અને કરણ એમ બે ભેદ છે. આત્મામાં વર્યાતરાયનો ક્ષયોપશમ તે લબ્ધિવીર્ય. જે વીર્યનો ઉપયોગ થતો હોય=જે વીર્ય પ્રવર્તતું હોય તે કરણવીર્ય. યોગાન્તર્ગત દ્રવ્યલેશ્યા આ કરણવીર્યને પ્રવર્તાવે છે. માટે તે કરણવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તરૂપ છે. (૩૩).
તે આ પ્રમાણે આઠમો વેશ્યા અધિકાર પૂર્ણ થયો. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org