________________
૨૨૮ .
, સંબોધ પ્રકરણ लेश्यानां परिणामास्त्रिकनवैकाशीतिद्विशतत्रिचत्वारिंशतः । बहवो वा बहुविधा वा भवन्ति च यावत् शुक्ललेश्या तु ॥ २२ ॥. १३०६
ગાથાર્થ– કેશ્યાઓના ૩, ૯, ૮૧ કે ૨૪૩ પ્રકારે પરિણામો થાય છે અથવા શુક્લલેશ્યા સુધી ઘણા કે ઘણા પ્રકારના પરિણામો થાય છે. - વિશેષાર્થ- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. જઘન્ય વગેરે ત્રણેના ફરી જઘન્ય વગેરે પ્રકારોથી નવ પ્રકાર થાય છે. જેમ કે જઘન્યજઘન્ય, જઘન્યમધ્યમ, જઘન્યઉત્કૃષ્ટ. એમ મધ્યમ અને ઉત્કૃષ્ટના પણ ત્રણ ત્રણ ભેદ થાય. એ નવના જઘન્ય વગેરે ત્રણ ભેદ કરવામાં આવે તો ૨૭ ભેદ થાય. ફરી ત્રણ ભેદ કરતાં ૮૧ થાય. એના ત્રણ ભેદ કરતાં ૨૪૩ થાય. એમ શુક્લ લેગ્યા સુધી ઘણા જ ભેદો થાય. (૨૨)
पत्तेयं लेसाओ, अणंतवग्गणमईओ पण्णत्ता। तहाणंतासंखिज्जप्पएसगाढाओ सव्वाओ ॥ २३ ॥ प्रत्येकं लेश्या अनन्तवर्गणामत्यः प्रज्ञप्ताः। તથાગનન્ત મ તિપ્રવેશવાહા સર્વા: II રરૂ II................ ૨૩૦૭
ગાથાર્થ પ્રત્યેક વેશ્યા અનંત વર્ગણાવાળી કહી છે, અર્થાત્ એક એક દ્રવ્યલેશ્યાના અણુઓની અનંત વર્ગણાઓ છે તથા એ સર્વ અનંત વર્ગણાઓ લોકાકાશના અસંખ્ય પ્રદેશોને અવગાહીને રહેલી છે. (૨૩)
अज्झवसायट्ठाणाणि, तासि संखाइयाणि सव्वासि । खित्तओ असंखलोगा-गाससमाणिप्पमत्ताइ ॥२४॥ अध्यवसायस्थानानि तासां संख्यातीतानि सर्वासाम् । ક્ષેત્રતો સંધ્યોરીસંમનિ માત્રા | રઝ II
१३०८ ગાથાર્થ તે સર્વ લેશ્યાઓના અધ્યવસાયસ્થાનો અસંખ્ય છે તે અધ્યવસાય સ્થાનો ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશ તુલ્ય પ્રમાણવાળા છે. (૨૪)
असंखिज्जाण उस्सप्पिणीण वस्सप्पिणीण जे समया। संखाईया लोगा, लेस्साणं हुंति ठाणाई ॥२५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org