________________
૨૨૬
સંબોધ પ્રકરણ કુશળ, લાંચ-રુશ્વત લેવામાં લાલચુ, ચંચળ અને અસ્થિર ચિત્તવાળો, મૈથુનસેવનમાં અત્યંત આસક્ત અને અસત્ય બોલનારો હોય છે. (૧૫). मूढो आरंभपिओ, पावं न गणेइ सव्वकज्जेसु। न गणेइ हाणिवुड्डी, कोहजुओ काउलेसाए ॥१६॥ मूढ आरम्भप्रियः पापं न गणयति सर्वकार्येषु । 1 Tણયતિ હાનિ-વૃદ્ધી ધયુતઃ પતિનેયાયામ્ | રૂ૦૦
ગાથાર્થ કાપોત લેગ્યામાં વર્તતો જીવ મૂઢ ( હિતાહિતના ભાવથી રહિત), આરંભપ્રેમી, સર્વ કાર્યોમાં પાપને ન ગણનારો, હાનિ-વૃદ્ધિને (-લાભ-નુકશાનને) ન ગણનારો અને ક્રોધી હોય છે. (૧૬) दक्खो संवरसीलो, रिजुभावो दाणसीलगुणजुत्तो। धम्ममि होइ बुद्धी, अरूसणो तेउलेसाए ॥१७॥ दक्षः संवरशील ऋजुभावो दान-शील-गुणयुक्तः । ધર્મી પતિ ગુદ્ધિશેષતેનોનેરીયામ્ II ૨૭ ||. ૨૦૨ ગાથાર્થ– તેજોલેશ્યામાં વર્તતો જીવ કુશળ, પચ્ચકખાણ કરવાના સ્વભાવવાળો, સરળ, દાન-શીલ ગુણથી યુક્ત, ધર્મમાં બુદ્ધિવાળો અને ક્રોધથી રહિત હોય છે. (૧૭)
सत्तणुकंपो य थिरो, दाणं खलु देई सव्वजीवाणं। अइकुसलबुद्धिमंतो, धिइमंतो पम्हलेसाए ॥१८॥ सत्त्वानुकम्पश्च स्थिरो दानं खलु ददाति सर्वजीवेभ्यः । . તિવૃત્તિવૃદ્ધિમાન ધૃતિમાનું પાળેશ્યાયામ્ II ૨૮ / ........ રૂ૦૨ ગાથાર્થ– પાલેશ્યામાં વર્તતો જીવ જીવો પ્રત્યે દયાળુ, સ્થિર (વિચારોમાં અને કામમાં અસ્થિર ન હોય), સર્વ જીવોને દાન આપનાર (=ભેદ ભાવ વિના બધા જીવોને દાન કરવાની રુચિવાળો), અતિકુશળ બુદ્ધિને ધારણ કરનાર (-લાભ-હાનિનો વિચાર કરીને પ્રવૃત્તિ કરનાર), અને ધીરજને ધારણ કરનાર હોય. ( કોઈ પણ કામમાં તકલીફ આવે તો અકળાઈ ન જાય, હતાશ ન બને, કિંતુ ધીરજ રાખીને કાર્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન ચાલુ રાખે.) (૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org