________________
૨૧૬ -
સંબોધ પ્રકરણ ગાથાર્થ– ચંદરવામાં મૃગસુંદરીનું, અનર્થદંડમાં વીરસેન રાજાનું, સામાયિકમાં ધનમિત્રનું અને દેશાવગાશિકમાં ધનદનું દષ્ટાંત છે. (૧૫૪) पोसहवयंमि हु देवकुमरो तह पेयकुमरदिटुंतो। गुणधरगुणाकराणं, दिटुंता अइहिसंभागे ॥१५५ ॥ पौषधव्रते खलु देवकुमारस्तथा प्रेतकुमारदृष्टान्तः । ગુણધર-પુણોદર્રસ્તી તિથિવિમા II , I ...... ર૭, ગાથાર્થ પૌષધવ્રતમાં દેવકુમાર-પ્રિયકુમારનું અને અતિથિ સંવિભાગમાં ગુણધર-ગુણાકરનું દષ્ટાંત છે. (૧૫૫)
| આ પ્રમાણે છઠ્ઠો શ્રાવક વ્રત અધિકાર પૂર્ણ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org