________________
શ્રાવક વ્રત અધિકાર
૨૧૩ ગાથાર્થ– રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સપ્રવિચાર, અલ્પતિ, સુર, દરિદ્ર અને શ્રાવક સંબંધી નિયાણું કરવું એમ નવ નિયાણાં છે.
વિશેષાર્થ– ભાગ-રના પરિશિષ્ટમાં નવ અંકવાળા પદાર્થોમાં વિશેષ અર્થ જણાવ્યો છે. (૧૪૩). सुबहुं पि तवं चिनं, सुदीहमवि पालियं च सामण्णं । तो काऊण नियाणं, मुहाइ हारिति अत्ताणं ॥१४४ ॥ सुबह्वपि तपः चीर्णं सुदीर्घमपि पालितं च श्रामण्यम् । તત વૃત્વા નિદાને મુધા હાથન્યાત્માનમ્ II ૨૪૪ . .... ૨૬૪
ગાથાર્થ– અતિશય ઘણો તપ આચર્યો હોય, ઘણા કાળ સુધી ચારિત્ર પાળ્યું હોય, પણ પછી નિયાણું કરીને નિરર્થક આત્માને હારી જાય છે. (૧૪૪) उडुंगामी रामा केसवसव्वे विजं अहोगामी। तत्थ वि नियाणकारणमओ य मइमं इमं वज्जे ॥१४५ ॥ ऊर्ध्वगामिनो रामाः केशवाः सर्वेऽपि यदधोगामिनः । તત્ર નિદાનરમત ગતિમાન વર્ના ૨૪૧ .... ૨૬ ગાથાર્થ–બળદેવો બધા ઊંચી ગતિમાં (=દેવલોકમાં કે મોક્ષમાં) જાય છે અને વાસુદેવો બધા નીચી (નરક) ગતિમાં જાય છે તેનું કારણ નિદાન છે. આથી બુદ્ધિશાળી નિદાનનો ત્યાગ કરે. (૧૪૫) - काले विणए बहुमाणे उवहाणे उ तहा अनिन्हवणे।
वंजणअत्थतदुभए, अट्टविहो नाणमायारो ॥१४६ ॥ काले विनये बहुमाने उपधाने तु तथाऽनिह्नवने । વ્યના-ડર્થ તદુપર્ણવિધો જ્ઞાનાવા. ૨૪૬ IT.... ગાથાર્થ-કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્વવ, વ્યંજન, અર્થ અને તદભય એમ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. (૧૪૬) ૧. શાન આદિ પાંચના આચારોના અર્થ માટે ભાગ-રના પરિશિષ્ટમાં જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org