________________
१७६ .
સંબોધ પ્રકરણ गाथार्थ- माह में मति मूढता, 18-51A, नि:, ५२१, હાંસી, રોષ અને મદનું કારણ છે, દુર્ગતિનું મૂળ છે, તેમજ લજ્જા, सक्ष्मी, बुद्धि मने धमनी ना. ४२नार छ. (७3) . पंचिंदियवहभूयं, मंसं दुग्गंधमसुइ बीभत्थं । रक्खसपरितुलियभक्खगमामयजणगं कुगइमूलं ॥७४ ॥ पञ्चेन्द्रियवधभूतं मांसं दुर्गन्धमशुचि बीभत्सम् । ... राक्षसपरितुलितभक्षकमामयजनकं कुगतिमूलम् ॥ ७४ || ....... ११९४ ગાથાર્થ– પંચેંદ્રિય જીવોના વધથી થયેલું, દુર્ગમય, સૂગ કરાવે તેવું અને અપવિત્ર હોવાથી માંસ, તેના ભક્ષકને રાક્ષસની પરિતુલના કરાવનારું છે, અર્થાત્ માંસાહારી અને રાક્ષસમાં ભેદ જેવું રહેતું નથી. માંસભક્ષણ રૂપી રાક્ષસી કાર્ય આ લોકમાં રોગનું કારણ છે અને પરલોક, भाटे हुति- भूण छ. (७४)
आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसुं। सययं चिय उववाओ, भणिओ अनिगोयजीवाणं ॥७५ ॥ आमासु च पक्वासु च विपच्यमानासु मांसपेशीषु । सततमेवोपपातो भणितश्च निगोदजीवानाम् ॥ ७५ ॥ ........... ११९५
ગાથાર્થ-કાચી, પકાવેલી કે પકાવાતી માંસની પેશીઓ (ટુકડાઓ)માં નિગોદ જીવો સતત ઉપજે છે અને મરે છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. (૭૫)
मज्जे.महुंमि मंसंमी, नवणीयंमि चउत्थए । उपज्जंति असंखा, तव्वण्णा तत्थ जंतुणो ॥७६ ॥ मद्ये मधौ मांसे नवनीते चतुर्थके। उत्पद्यन्तेऽसंख्यास्तद्वर्णास्तत्र जन्तवः ॥ ७६ ॥........ .......... ११९६ ગાથાર્થ– દારૂ, મધ, માંસ અને માખણ એ ચારેયમાં તર્ણા જીવો સ્વયં ઉપજે છે અને મરે છે. (અર્થાત્ તે ચારેય અસંખ્ય જીવમય હોય छ.) (७६)
मज्जंगालातीयं, महुं महुपुडपुलभावसंपन्नं । मंसाइअतणुपत्तं, तक्करबहिअंच नवणीयं ॥७७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org