________________
૧૬૬ .
સંબોધ પ્રકરણ ગાથાર્થ– ધાન્ય- ૧. જવ, ૨. ઘઉં, ૩. શાલ ડાંગર, ૪. કમોદ ડાંગર, ૫. સાઠી ડાંગર, ૬. કોદ્રવા, ૭. જુવાર (અથવા મીણચવ નામનું ધાન્ય વિશેષ), ૮. કાંગ, ૯. ઝીણો-પીળો ચણો (તાંદળાની દાળ નીકળે તે), ૧૦. તલ, ૧૧. મગ, ૧૨. અડદ, ૧૩. અળસી, ૧૪. મોટા ચણા (કઠોળ), ૧૫. લોંગ, ૧૬. વાલ, ૧૭. મઠ, ૧૮. ચોળા, ૧૯. બરંટી, ૨૦. મસુરી, ૨૧. તુવેર, ૨૨. કળથી, ૨૩. ધાણા અને ૨૪. વટાણા. એમ ધાન્યો ચોવીશ પ્રકારના કહ્યા છે. (૫૪-૫૫) रयणाई चउवीसं २४, सुवन्न १ तउ २ तंब ३ रयय ४ लोहाइ ५। सीसग ६ हिरण्ण ७ पासाण ८ वयरमणि मोत्तियप्पवालं ॥५६॥ . રતાનિ વતુર્વતિઃ સુવર્ણ-ત્રપુ-રાત-તોહાદિ સી-હિષ્ય-પાષાણ-વ-મન-મૌરુિવ-પ્રવાતાનિ II પદ્ ૨૨૭૬ संखो तिणिसागुरुचंदणाणि वत्थमल्लाणि कट्टाइ। नहचम्मदंतवाला, गंधा दव्वोसहाइं च ॥५७ ॥ शङ्खस्तिनिशा-गुरु-चन्दनानि वस्त्र-माल्यानि काष्ठादि । નવ-વ-ત-વાતા Tધા દ્રવ્યૌષધનિ વ ા ૧૭ |... ૨૨૭૭
ગાથાર્થ રત્નો- ૧. સોનું, ૨. ત્રપુ (તરવું), ૩. તાંબુ, ૪. રૂપું, ૫. લોખંડ (લોઢ), ૬. સીસું કલાઈ ૭. હિરણ્ય (રૂપિયા વગેરે નાણું), ૮. ઉત્તમ જાતિના પથ્થરો-અકીક વગેરે, ૯. વજરત્ન, ૧૦. મણિ, ૧૧. મોતી, ૧૨. પ્રવાલ, ૧૩. શંખ, ૧૪. તિનીશ નામનું વૃક્ષ (નેતર), ૧૫. અગુરુ, ૧૬. ચંદન, ૧૭. સુતર વગેરેનાં વસ્ત્રો, ૧૮. કાઇ (અગ્નિમંથ વૃક્ષ વગેરેનાં પાટિયાં), ૧૯. નખો, ૨૦. ચામડું (મૃગચર્મ, સિંહચર્મ, વ્યાઘચર્મ વગેરે), ૨૧. દાંત (હાથીદાંત વગેરે), ૨૨. વાળ ચમરી ગાયના ચામર વગેરે), ૨૩. ગંધ (સુગંધી ચૂર્ણો વગેરે), ૨૪. દ્રવ્યૌષધિ (સૂંઠ, મરી, પીપર વગેરે ઔષધિઓ) એમ ચોવીશ પ્રકારનાં રત્નો કહ્યાં છે. (૫૬-૫૭)
भूमिगिहा य तरुगण, तिविहं पुण थावरं मुणेयव्वं । चक्कारबद्धमाणुस्स दुविहं पुण होइ दुपयं तु ॥५८ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org