________________
શ્રાવક વ્રત અધિકાર
૧૫૯ સ્વદારાસંતોષીને જે ત્રણ અતિચારો કહ્યા તે સ્ત્રીને તો લાગે જ, કારણ કે–સ્ત્રીઓને તો સ્વપતિસંતોષ કે પરપતિત્યાગ એવા ભેદે આ વ્રત હોતું નથી. તેણીને તો સ્વપુરુષ સિવાય કુમાર, વિધુર કે બીજો કોઈ પણ પરપુરુષ જ છે, એટલે એક સ્વપતિસંતોષવ્રત જ હોય તેથી પરવિવાહકરણ, અનંગ ક્રીડા અને તીવ્ર કામરાગ એ ત્રણ અતિચારો જ લાગે, બાકીના બે તો લાગે અથવા ન પણ લાગે. તે એ રીતે કે-જો પોતાને શોક્ય હોય અને પતિએ વારા બાંધ્યા હોય, તો પોતાની શોક્યના વારામાં પોતાનો પતિ હોવા છતાં વારા દરમિયાન તે પરપતિ છે અને બીજી બાજુ સ્વપરણેત પતિ પણ છે, તેથી શોક્યના વારાના દિવસે પોતાના પતિ સાથે ભોગ ભોગવતાં વ્રતના ભંગાભંગરૂપ ઈવરઆરંભોગ નામનો અતિચાર લાગે અને અનારંગમનરૂપ અતિચાર તો પરપુરુષને ભોગવવાની ઇચ્છા કે ઉપાયો વગેરે કરવા છતાં જ્યાં સુધી ભોગવ્યો ન હોય ત્યાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચારરૂપે લાગે, અગર અજાણતાં નહિ ઓળખવાથી ભોગવાય તો અનાભોગ વગેરેથી લાગે કે પોતાના પર્ણ બ્રહ્મચારી પતિને ભોગવવાની ઇચ્છા પ્રયત્ન વગેરે કરવારૂપ અતિક્રમ વગેરેથી લાગે. (૪૧) . आणाईसरियं वा, इड्डी रज्जं च कामभोगा य। कित्ती बलं च सग्गो, आसन्ना सिद्धि बंभाओ॥४२॥ आजैश्वर्यं वा ऋद्धिः राज्यं च कामभोगाश्च । વર્તિવંનં વર્ષ નાના સર્બિહ્મળ: II કર ........ .... ૨૨૬ર - कलिकारओ वि जणमारओ विसावज्जजोगनिरओ वि।
जं नारओ वि सिज्झइ, तं खलु सीलस्स माहप्पं ॥४३॥ कलिकारकोऽपि जनमारकोऽपि सावद्ययोगनिरतोऽपि।। ચન્નારો સિજ્યતિ તત્ હતુ શીતય માહાભ્યમ્ II કરૂ II..... ૨૭૬૨ ગાથાર્થ– ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, કામભોગનાં સાધનો, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગનાં સુખો અને અંતે અલ્પકાળમાં મોક્ષ, એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org