________________
૧૪૧
શ્રાવક વ્રત અધિકાર એટલા જીવોની જ, તે પણ કરવા અને કરાવવારૂપ બે કરણોની જ હિંસાના ત્યાગનો પ્રાયઃ શ્રાવકને સંભવ છે. એ રીતિએ પહેલા વ્રતનું स्व३५ पताब्यु. (८-८) पाणिवहे वटुंता, भमंति भीमासु गब्भवसहीसु। संसारमंडलगया, णिश्यतिरिक्खासु जोणीसु ॥१०॥ प्राणिवधे वर्तमाना भ्रमन्ति भीमासु गर्भवसतिषु । संसारमण्डलगता नरकतिस्चीनासु योनिषु ॥ १० ॥............ ११३०
ગાથાર્થ– જીવહિંસાથી પ્રાણીઓ સંસારચક્રમાં નરક, તિર્યંચ વગેરે યોનિમાં ભયંકર ગર્ભરૂપી સ્થાનોમાં દુઃખ વેઠતા ભટકે છે, અર્થાત્ નરક-તિર્યંચ જેવી ગતિઓનાં અતિ આકરાં દુઃખોને ભોગવતા અનેક न्म-भ२९॥ ४३ छे. देसे भंगो सव्वंमि (होइ) नो भंगमित्थपरिणामे । एवं भंगाभंगं, अइयारे लक्खणं नेयं ॥११॥ देशे भङ्गः सर्वस्मिन् (भवति) न भङ्गोऽत्र परिणामे।। एवं भङ्गाभङ्गौ अतिचारे लक्षणं ज्ञेयम् ॥ ११ ॥............... ११३१
ગાથાર્થ– અહીં પરિણામને આશ્રયીને દેશથી ભંગ થાય, સર્વથી ભંગ . ન થાય, એમ આંશિક પાલન અને આંશિક ભંગ એ અતિચારનું લક્ષણ Muj. (११)
जं आरुग्गमुदग्गमप्पडिहयं आणेसरत्तं फुडं, : रूवं अप्पडिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं।
दीहं आउमवंचणो परियणो पुत्ता विणीया सया, तं सव्वं सचराचरंमि वि जए नूणं दयाए फलं ॥१२॥ यदारोग्यमुदग्रमप्रतिहतमाज्ञैश्वर्यत्वं स्फुटम्, रूपमप्रतिरूपमुज्ज्वलतरा कीर्तिर्धनं यौवनम् । दीर्घमायुरवञ्चनः परिजनः पुत्रा विनीताः सदा, तत् सर्वं सचराचरेऽपि जगति नूनं दयायाः फलम् ॥ १२ ॥........ ११३२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org