________________
१३४
. संजो५७२०
ससहायो यदि नदीमपि संतरेदपि तथाविधे कार्ये। ... भावस्तवसंयुक्तो द्रव्यस्तवमत्र न कुर्याद् ॥ ११३ ॥.......... १११८
ગાથાર્થ– જો તેવા પ્રકારના કાર્યમાં સહાય સહિત હોય તો નદી પણ ઉતરે. ભાવસ્તવથી યુક્ત તે આ પ્રતિમામાં દ્રવ્યસ્તવ ન કરે. (૧૧૩)
आसेविऊण एया, पडिवज्जइ सव्वविडमह देसे। गिहिभावं पडिवज्जइ, कोवि पुणो जह तहा भावे ॥११४॥ आसेव्यैताः प्रतिपद्यते सर्वविरतिमथ देशे।। गृहिभावं प्रतिपद्यते कोऽपि पुनर्यथा तथा भावे ॥ ११४ ॥ ....... १११९ ગાથાર્થ– આ પ્રતિમાઓનું પાલન કરીને જેવા પ્રકારના ભાવ હોય તે પ્રમાણે કોઈ સર્વવિરતિને સ્વીકારે છે, તો કોઈક ફરી દેશવિરતિને स्वी.१२वा पूर्व गृहस्थामावने स्वीरे छ. (११४) :
अंतमुहुत्तपमाणा, सव्वा पडिमा जहन्नओ हुँति। उक्किट्ठा पुण एवं, भणिया सिरिखीणरागेहिं ॥११५ ॥ अन्तर्मुहूर्तप्रमाणाः सर्वाः प्रतिमा जघन्यतो भवन्ति। उत्कृष्टा पुनरेवं भणिताः श्रीक्षीणरागैः ॥ ११५ .............. ११२०
ગાથાર્થ– શ્રી વીતરાગ ભગવંતોએ બધી પ્રતિમાઓનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે. ઉત્કૃષ્ટથી તો અહીં જણાવેલો કાળ છે. (११५)
જ આ પ્રમાણે જો શ્રાદ્ધ તેના અધિકાર પૂર્ણ થયો. [
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org