________________
૧૨૬
સંબોધ પ્રકરણ यदि कथमप्येकवारं भवेद् राजादिपदसमालम्बः । તવા પ્રતિપદ્યને વર પુન: રામનાં વતુ તથા II ૮૭ ૨૦૧૨ ગાથાર્થ– પ્રતિમાપારી જે કોઈ પણ રીતે એકવાર રાજાભિયોગ આદિ સ્થાનોનું આલંબન થાય( લેવું પડે) તો ચરણ-કરણને (=ચારિત્રને) તથા (=અથવા) અનશનને સ્વીકારે છે. (૮૭)
શ્રાવકની ૧૧ પ્રતિમાઓ दंसण १ वय २ सामाइय ३, पोसह ४ पडिमा ५ अबंभ६ सचित्ते ७ । आरंभ ८ पेस ९ उद्दिद्द्वज्जए १० समणभूए य ११ ॥८॥ તન-વ્રત-સામાયિક-પૌષધ-પ્રતિમા–ડબ્રહ-સંવે બા૫-પ્રષ્ટિવર્નર શ્રમણભૂતશ II ૮૮ ] » ગાથાર્થ દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગ, અબ્રહ્મવર્જન, સચિત્તવર્જન, આરંભવર્જન, શ્રેષ્યવર્જન, ઉદ્દિષ્ટવર્જન, શ્રમણભૂત એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે. (૮૮)
जस्संखा जा पडिमा, तस्संखा तीइ हुंति मासा वि। कीरंतीसु वि कज्जाउ तासु पुव्वुत्तकिरियाओ॥८९॥ यत्संख्या या प्रतिमा तत्संख्या तस्यां भवन्ति मासा अपि। fમાળાસ્વપ વાતા પૂર્વોચાઃ II II ... ૨૦૧૪
ગાથાર્થ– જે પ્રતિમા પહેલી-બીજી એમ જે સંખ્યાવાળી હોય તે પ્રતિમામાં માસ પણ તેટલા હોય. જેમ કે પહેલી પ્રતિમા એક માસની, બીજી બે માસની... અગિયારમી પ્રતિમા અગિયાર માસની તથા તે પ્રતિમાઓ કરાતી હોય ત્યારે જે પ્રતિમા વહન કરાતી હોય તે પ્રતિમાના પૂર્વની પ્રતિમાઓની પણ ક્રિયા કરવાની હોય છે. જેમ કે પાંચમી પ્રતિમા વહન કરાતી હોય તો તેમાં પૂર્વની ચાર પ્રતિમાઓની ક્રિયા (=નિયમો) કરવાની હોય છે. (૮૯) पसमाइगुणविसुद्धं, कुग्गहसंकाइसल्लपरिहीणं। सम्मइंसणमणहं, सणपडिमा हवइ पढमा ॥९०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org