________________
१२४ .
સંબોધ પ્રકરણ स्थिरकरणत्वं धर्मे शिथिलानां मूर्च्छमुग्धजीवानाम्। इत्यादिलिङ्गानि भावश्राद्धस्योक्तानि ॥ ८१ ॥ .......... १०८६
ગાથાર્થ– ધર્મમાં શિથિલ, ધનાદિની) મૂછવાળા અને મુગ્ધ જીવોને ધર્મમાં સ્થિર કરવા વગેરે ભાવસાધર્મિકનાં લિંગો કહ્યાં છે. (૮૧) नहु अप्पणा पराया, साहूणो सुविहिया य सडाणं।
अगुणेसु न नियभावं, कयावि कुव्वंति गुणिसड्डा ॥८२॥ .. न खलु आत्मनः परकीयाः साधवः सुविहिताश्च श्राद्धानाम् । अगुणेषु न निजभावं कदापि कुर्वन्ति गुणिश्राद्धाः ।। ८२ ।। ..... १०८७ ગાથાર્થ– ગુણવાન શ્રાવકોને સુવિહિત (=સારું ચારિત્ર પાળનારા) સાધુઓમાં આ આપણા છે અને આ પારકા છે એવો ભાવ હોતો નથી. તથા ગુણરહિત સાધુઓમાં ક્યારે ય આત્મીયભાવ કરતા નથી. (૮૨), पणमंगलपडिक्कमणसक्कथयनामचेइसुयसिद्धा। एसि तवोवहाणाइ विहिजुत्तो संभवे तत्थ ॥८३॥ पञ्चमङ्गल-प्रतिक्रमण-शक्रस्तव-नामस्तव-चैत्यस्तव-श्रुतस्तव-सिद्धस्तवाः। एतेषां तपउपधानादिविधियुक्तः संभवेत् तत्र ।। ८३ ॥ ........ .........१०८८ ગાથાર્થ– ભાવશ્રાવક સુવિહિત સાધુઓની નિશ્રામાં પંચમંગલ, પ્રતિક્રમણ, શક્રસ્તવ, નામસ્તવ, ચૈત્યસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ એ સૂત્રના તાપૂર્વક ઉપધાનની વિધિથી યુક્ત થાય.
विशेषार्थ- पं.यमंत=-१४१२सूत्र. प्रतिभरियापडियासूत्र.. શકસ્તવ=નમુત્યુસંસૂત્ર. નામસ્તવ લોગસ્સસૂત્ર. ચૈત્યસ્તવ=અરિહંત ચેઇયાણંસૂત્ર. શ્રુતસ્તવ=પુફખરવરદીવહેસૂત્ર. સિદ્ધસ્તવ=સિદ્ધાણં सुद्धा सूत्र.. (८3) इंदियजोयकसायविजयतवाईण करणसच्चरओ। पडिमाभिग्गहधारी, तत्थ सया जहक्कम हुज्जा ॥८४ ॥ इन्द्रिय-योग-कषायविजयतप आदीनां करणसत्यरतः । प्रतिमाभिग्रहधारी तत्र सदा यथाक्रमं भवेद् ॥ ८४ ॥..... .........१०८९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org