________________
૯૯
શ્રાવક પ્રતિમા અધિકાર જેમાં ન તો હા કહેવાય અને ન તો ના કહેવાય. આ સમયે સાધુઓ મૌન રહે. જેમ કે–સૂર્યાભદેવે શ્રી મહાવીરદેવને ભક્તિ માટે નૃત્ય કરવાનું પૂછ્યું ત્યારે ભગવાન મૌન રહ્યા. કારણ કે આ પ્રશ્નમાં હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાક કપાય એવી સ્થિતિ છે. જો નૃત્ય કરવા માટે હા કરે તો નૃત્યદર્શનના કારણે ગૌતમસ્વામી મહારાજા વગેરેના સ્વાધ્યાયનો વ્યાઘાત (=ભંગ) થાય, અને ના કહે તો સંસારનો ઉચ્છેદ કરનારી જિનભક્તિથી વંચિત રહે. આમ ભક્તિકાર્યોમાં મુનિઓ વિવિધ ભાષા બોલે. (જુઓ રાજપ્રશ્નીય આગમ) (૫૩)
परिणामविसेसाओ, पुढवाइ वही वि अह जिणाययणे। भणिओ गुणाय एव मुणिविहारुव्व निऊणेहिं ॥५४॥ परिणामविशेषात् पृथ्व्यादिवधोऽपि अथ जिनायतने । fખતો ગુણાચૈવ નિવિહાર નિપુૌઃ in ૧૪ ... ગાથાર્થ– જિનમંદિર બંધાવવામાં થતી પૃથ્વીકાયાદિની હિંસાને પણ (જિનમતમાં) કુશળ પુરુષોએ પરિણામ વિશેષથી મુનિઓના વિહારની જેમ લાભ માટે(=લાભ કરનારી) જ કહી છે. (૫૪). - તતિવિરેન પાક્ષિા વિનિ પર
नो माइ बलपुर्द्वि, करेइ जह दव्वजोएण ॥५५॥ तरति तीर्थविशेषे यथा पाषाणो विसृष्टं गरलम्। ન મારયતિ વતપુ તિ યથા યોગેન વધુ //. .... ૨૦૬૦ सच्चप्पभावओ च्चिय, अग्गी णो डहइ तं हियं कुणइ। तह कायवहो वि तया, सुहजोगनिमित्तसंजणया ॥५६॥ सत्यप्रभावत एवाग्निर्न दहति तस्य हितं करोति । તથા કાયવધોfપ તથા શુભયોનિમિત્તસંગનયા' II પદ્ધ II ૨૬.
ગાથાર્થ– જેવી રીતે વિશિષ્ટ તીર્થમાં પથ્થર પણ તરે છે, તેવા દ્રવ્યના સંયોગથી જેમાંથી વિષશક્તિ નષ્ટ થઈ છે તેવું ઝેર મારતું નથી બલ્ક બલવૃદ્ધિને કરે છે, સત્યના પ્રભાવથી જ અગ્નિ બાળતો નથી, તેનું १. शुभयोगनिमित्तं संजनयतीति शुभयोगनिमित्तसंजना, तया ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org