________________
શ્રાવક પ્રતિમા અધિકાર श्रद्धालुकश्चित्तज्ञः प्रतिज्ञावादी अनिन्द्यसुपरीक्षः। ગાત્મકુળ સુબ્ધતક્ષ: વલુ પરમ સમય: II ૨૮ ......... ૨૦૩૩ मियभासी करुणिक्को, सज्जणसेवी विवेयसुपइण्णो। गुरुवयणे दडचित्तो, जुग्गो पवयणसवणंमि ॥२९॥ मितभाषी करुणैकः सज्जनसेवी विवेकसुप्रतिज्ञः । પુર્વવને વો યોગ્ય પ્રવેવનશ્રવણે ર II.. ૨૦૩૪
ગાથાર્થ– ૧. શાંત(=ક્ષમાશીલ), ૨. દાંત(=ઇંદ્રિય વિજેતા), ૩. ધીર(તકલીફમાં હતાશ ન થનાર), ૪. અશઠ(=વક્રતાથી રહિત), પ. સરળ(=રંભથી રહિત), ૬, પરહિત કરનાર, ૭. અવિધિનો ત્યાગી, ૮. ઉદાત્ત(=ઉદાર), ૯. બીજાને ન છેતરનાર, ૧૦. પાપભીરુ, ૧૧. (ધર્મ વગેરેમાં) શ્રદ્ધાવાળો, ૧૨. પરના ચિત્તને જાણવાની શક્તિવાળો, ૧૩. પ્રતિજ્ઞાવાદી(=પ્રતિજ્ઞા પ્રમાણે કરનારો, અર્થાત્ બોલેલું પાળનાર), ૧૪. વસ્તુને નિંદ્ય ન બને તે રીતે પારખવાની શક્તિવાળો, ૧૫. આત્માના ગુણોમાં સારા લક્ષવાળો, ૧૬. સદાચારી, ૧૭. મિતભાષી(=અલ્પ બોલનાર, અર્થાત્ જરૂર પૂરતું જ બોલનાર), ૧૮. ધારણામાં તત્પર, ૧૯. સપુરુષોની સેવા કરનાર, ૨૦. વિવેકપૂર્વકની સારી પ્રતિજ્ઞાવાળો અને ૨૧. ગુરુવચનમાં સ્થિર ચિત્તવાળો (એથી જ) પ્રવચનનું શ્રવણ કરવા માટે યોગ્ય. આ ર૧ ગુણોથી યુક્ત શ્રાવક દ્રવ્યથી શ્રાવક છે. (૨૭-૨૮-૨૯)
દ્રવ્ય શ્રાવકના ૩૫ ગુણો मग्गाणुसारिपणतीसगुणजुत्तो धम्मकम्मसंजुत्तो। ववहारदव्वओ सो, विण्णेओ सुगुरुपयसेवी ॥३०॥ मार्गानुसारिपञ्चत्रिंशद्गुणयुक्तो धर्मकर्मसंयुक्तः । વ્યવહાદ્દવ્યત: સ વિશે: સુપલેવી રૂ ૨૦૩૫ नयसंपुण्णधणोहो, सिट्ठायारप्पसंसओ सययं ।। नियकुलसीलेहि समं, सगुत्तवज्जं कयवीवाहो ॥ ३१ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org