SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ગુરુ અધિકાર વિભાગ-૨ સાધુના ગુણોની સત્તાવીશ સત્તાવીશી छव्वय ६ छकायरक्खा १२, पंचिंदिय १७ लोहनिग्गहो १८ खंती १९॥ भावविसुद्धी २० पडिलेहणाइकरणे विसुद्धी य २१ ॥१९९ ॥ षड्व्रत-षट्कायरक्षा पञ्चेन्द्रिय-लोभनिग्रहः क्षान्तिः । भावविशुद्धिः प्रतिलेखनादिकरणे विशुद्धिश्च ॥ १९९ ॥......... ७०९ संयमजोए जुत्तो २२, अकुसलमणवयणकायसंरोहो २५ । सीयाइपीडसहणं २६, मरणं उवसग्गसहणं च २७(१)॥२०॥ संयमयोगे युक्तोऽकुशलमनोवचनकायसंरोधः । शीतादिपीडासहनं मरणमुपसर्गसहनं च ॥ २०० ॥ ............... ७१० सत्तावीसगुणेहिं अन्नेहिं जो विभूसिओ साहू। जिणपासायपवेसे, दुयारसमो रम्मगुणनिवहो ॥२०१॥ सप्तविंशतिगुणैरन्यैश्च यो विभूषितः साधुः । जिनप्रासादप्रवेशे द्वारसमो रम्यगुणनिवहः ।। २०१ ।. ....... ७११ - ગાથાર્થ ૬ વ્રત અને ૬ જીવનિકાયની રક્ષા, ૫ ઇંદ્રિય અને લોભનો निक्ष, क्षमा, भावविशुद्ध, पति माह ४२वामा विशुद्धि, સંયમયોગમાં યુક્ત, અકુશળ મન-વચન-કાયાનો નિરોધ, ઠંડી વગેરેની પીડાને સહન કરવી, મરણ આવી જાય તો પણ ઉપસર્ગો સહન કરવા, અર્થાત્ મરણના ભયથી ઉપસર્ગોથી દૂર ન ભાગવું. આ ૨૭ ગુણોથી અને બીજા પણ ગુણોથી જે સાધુ વિભૂષિત છે, મનોહરગુણોના સમૂહસ્વરૂપ તે સાધુ જિનમંદિરમાં પ્રવેશ કરવા માટે દ્વાર સમાન છે. અર્થાત્ આવા ગુણસંપન્ન સાધુ અરિહંત દેવની યથાર્થ સ્વરૂપે ઓળખાણ કરાવીને જિનભક્તિ કરવાનો ઉપદેશ આપે છે. એથી ભવ્ય જીવો જિનમંદિરમાં प्रमुमति ४२॥२॥ बने छे. (१८८-२००-२०१) उरग-गिरि-ज्वलन-सागर-गगन-तरुगणसमश्च यो भवति । भ्रमर-मृग-धरणि-जलरुह-रवि-पवनसमो यतः श्रमणः ॥२०२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy