SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પાંચેય અલ્પદીક્ષાપર્યાયવાળા હોવાના કારણે દીક્ષાપર્યાયમાં નાના હોય તો પણ દીક્ષાપર્યાયથી મોટા સામાન્ય સાધુઓને વંદન કરવા યોગ્ય છે. (૧૯૫) ૭૪ सामन्नत्तं गुरुकयपयमत्तमविक्खिऊण विण्णेयं । सामन्ना अवि मुणिणो, गुणरयणकरंडगब्भूया ॥ १९६ ॥ सामान्यत्वं गुरुकृतपदमात्रमपेक्ष्य विज्ञेयम् । सामान्या अपि मुनयो गुणरत्नकरण्डकभूताः ॥ १९६ ॥ ..... ૭૦૬ ગાથાર્થ—ઉપરની ગાથામાં ‘સામાન્ય સાધુઓને’ એમ જે સામાન્યપણું કહ્યું તે માત્ર ગુરુએ આપેલા પદની અપેક્ષાએ સમજવું. સામાન્ય (=પદ વિનાના) પણ સાધુઓ ગુણરૂપરત્નોથી ભરેલા કરંડિયા સમાન છે. (૧૯૬) जत्थ य पंच इमे वि, नत्थि गणे सो हु पल्लिसारिच्छो । सम्मत्तरयणहरणे, भव्वाणं भवब्भमणसीलो ॥ १९७ ॥ यत्र च पञ्चेमेऽपि न सन्ति गणे स खलु पल्लिसदृशः । સમ્યવત્વરનહાળે મળ્યાનાં મવપ્રમળશીઃ ॥ ૨૬ ................ ગાથાર્થ જે ગચ્છમાં આ પાંચેય નથી તે ગચ્છ ખરેખર ! ભવ્ય જીવોના સમ્યક્ત્વરૂપરત્નનું હરણ કરવામાં ચોરોની પલ્લી સમાન છે અને ભવમાં ભમવાના સ્વભાવવાળો છે. (૧૯૭) तत्थ न मुहुत्तमित्तं, वसियव्वं सुविहिएहि साहूहिं । जइ सामण्णा मुणिणो, नागुणिणो तओ वरं गेहं ॥ १९८ ॥ तत्र न मुहूर्तमात्रं वसितव्यं सुविहितैः साधुभिः । થતિ સામાન્યા મુનયો નાગુણિનસ્તો વરે ગૃહમ્ ॥ ૧૮ । ............ ગાથાર્થ જ્યાં આચાર્યાદિ પાંચ ન હોય તે ગચ્છમાં સુવિહિત સાધુઓએ એક મુહૂર્ત પણ ન રહેવું જોઇએ. જો સામાન્ય (=પદ રહિત) મુનિઓ ગુણરહિત ન હોય તો તેમણે આવા ગચ્છમાં રહેવું તેના કરતાં ઘરે રહેવું સારું છે. (૧૯૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy