________________
૭૨ .
સંબોધ પ્રકરણ गुरुदत्तपरममन्त्रो दीक्षोपस्थापनाप्रतिष्ठासु । ક્ષો : સંયુwો વીવો મળત: ૨૮૮
૬૧૮ ગાથાર્થ– દઢ સંઘયણવાળા, વિશિષ્ટ જાતિવંત, કુલીન, જિતેદ્રિય, કલ્યાણરૂપ, પૂર્ણ અંગોપાંગવાળા, નિરોગી, વાચનામાં કુશળ (ઉપાધ્યાયપદ આપવાના સમયે) ગુરુએ જેમને (વર્ધમાનવિદ્યારૂપ) શ્રેષ્ઠ મંત્ર આપ્યો છે તેવા અને દીક્ષા-વડી દીક્ષા-પ્રતિષ્ઠામાં કુશળ એવા ઉપાધ્યાયને (શાસ્ત્રમાં) લાખો ગુણોથી યુક્ત કહ્યા છે. (૧૮૭-૧૮૮) थिरकरणा पुण थेरो, पवित्तिवावारिएसु कज्जेसु। जो जत्थ सीयइ जई, संतबलो तं थिरं कुणइ ॥१८९॥... स्थिरकरणात् पुनः स्थविरः प्रवृत्तिव्यापारितेषु कार्येषु । યો યત્ર નીતિ તિઃ સર્વતતં સ્થિરં સતિ ૨૮૬ . .... ૧૨
ગાથાર્થ– પ્રવર્તકે જોડેલા કાર્યોમાં જે સાધુ જે કાર્યમાં છતીશક્તિએ પણ પ્રમાદ કરતો હોય તે સાધુને તે કાર્યમાં સ્થવિર સ્થિર કરે જોડે છે. સ્થિર કરવાના કારણે સ્થવિર કહેવાય છે. (૧૮૯)
सम्मत्तनाणचरणा-इसु वत्थाईसु तह विहारेसु। सव्वेसु सहायत्तं किच्चा संजमथिरो कुणइ ॥१९० ॥ सम्यक्त्व-ज्ञान-चरणादिषु वस्त्रादिषु तथा विहारेषु । સર્વેષ સહાયત્વે કૃત્વા સંયસ્થિર કરોતિ II ૨૨૦ I .... . ૭૦૦ ગાથાર્થ– સ્થવિર સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્ર વગેરેમાં, વસ્ત્ર વગેરેમાં અને વિહારમાં એમ સર્વ કાર્યોમાં સાધુને સહાય કરીને સંયમમાં સ્થિર કરે છે. (૧૯૦) तवसंजमजोगेसु, जो जोगो तत्थ तं पवत्तेइ । असुहं च निवत्तेइ, गणतत्तिल्लो पवित्तीओ ॥१९१॥ तपःसंयमयोगेषु यो योग्यो तत्र तं प्रवर्तयति। પશુમાશ્વ નિવર્નયતિ તત્પર પ્રવર્તક | ૨૧૨ .... ...... ૭૦
ગાથાર્થ ગચ્છને સંભાળવામાં તત્પર પ્રવર્તક તપ અને સંયમના યોગોમાં જે સાધુ જે યોગમાં યોગ્ય હોય તેને તે યોગમાં પ્રવર્તાવે છે અને અશુભયોગોથી રોકે છે. (૧૯૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org