________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ અઢાર પાપસ્થાનકોના ત્યાગી, બાર ભિક્ષુપ્રતિમાના ધારક અને છ વ્રતોનું રક્ષણ કરવામાં ધીર એમ છત્રીસ આચાર્યના ગુણો થાય છે. વિશેષાર્થ— છ વ્રતો— પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજનનો મન-વચન-કાયાથી ન કરવું, ન કરાવવું, ન અનુમોદવું એ નવ ભાંગાથી જીવનપર્યંત ત્યાગ કરવો તે છ વ્રતો છે. (૧૦૧) दुगवीस परिसहसहो चऊदसभूयगामरक्खणपरो य. ।
1
છત્તીસ સૂરિશુળા, પણ મળિયા નિખિલેષિ(૭) ॥ ૨૦૨ ॥ द्विकविंशतिपरिषहसहश्चतुर्दशभूतग्रामरक्षणपरश्च ।
षट्त्रिंशत् सूरिगुणा एते भणिता जिनेन्द्रैः ॥ १०२ ॥ . ..........દુર્ ગાથાર્થ— બાવીસ પરીષહોને સહન કરનારા અને ચૌદભૂતગ્રામોનું રક્ષણ કરવામાં તત્પર આ છત્રીસ આચાર્યના ગુણો જિનેશ્વરોએ કહ્યા છે. (ચૌદભૂતગ્રામો માટે જુઓ પરિશિષ્ટ.) (૧૦૨)
૪૬
चउक्कं सारणसिक्खाइ ४, दाणाइ धम्म ४ झाणमिक्किकं । રડમેયં ૬ વારમાવળ ૨૨ વÇ પો ય છત્તીસું (૮) ૫૬૦૩ ॥ चतुष्कं सारणशिक्षादि दानादिधर्मो ध्यानमेकैकम् । चतुर्भेदं द्वादशभावना उपदेशपरश्च षट्त्रिंशद् ॥ १०३ ॥ ગાથાર્થ– સારણશિક્ષા વગેરે (સારણા-વારણા-ચોયણા-પડિચોયણા) ચાર, દાનાદિ (દાન-શીલ-તપ-ભાવ) ધર્મ ચાર, ચાર પ્રકારના ધ્યાનના પ્રત્યેકના ચાર ચાર ભેદ, બાર ભાવના આમ છત્રીસ આચાર્યના ગુણો છે. આચાર્ય ઉપદેશ આપવામાં તત્પર રહે છે. (૧૦૩)
..........૬૨
चरण ५ वय ५ समिइ ५ आयार ५ सम्मत्त ५ सज्झाय ५ पंच ववहारा ५ । સંવેગિર્લ્સ ? અત્નવિજ્ય-તેહો છત્તીસ મુળત્તિઓ (૧) ૫ ૨૦૪ ॥
સરળ-વ્રત-સમિત્યાવીર-સમ્યક્ત્વ-સ્વાધ્યાય-પદ્મવ્યવહારા: ।
સંવેૌાતષ્કૃતવેદ: પત્રશલ્યુલિત: ॥ ૨૦૪ .............. ગાથાર્થ— ચારિત્ર, વ્રત, સમિતિ, આચાર, સમ્યક્ત્વ, સ્વાધ્યાય અને વ્યવહાર આ પાંચ પાંચ અને સંવેગથી જ અલંકૃત દેહવાળા એમ આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org