________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૩૩ વિશેષાર્થ– અસંપ્રાપ્ત કામના દશ પ્રકાર– (૧) ઇચ્છા–સ્ત્રી વગેરેને જોયેલ ન હોવા છતાં સાંભળીને તેના પ્રત્યે માત્ર રાગ. (૨) ચિંતા– અહો ! તેમાં જ રૂપાદિ ગુણો છે, એમ આગ્રહથી તેનું ચિંતન. (૩) શ્રદ્ધા- તેનો સંગ કરવાની ઈચ્છા. (૪) સ્મરણ– તેના રૂપની કલ્પના કરીને તેના રૂપનું આલેખન વગેરે કરીને આનંદ પામવો. (૫) વિક્લવતા તેના (વિયોગથી થયેલા) શોકથી આહાર વગેરેમાં પણ ઉપેક્ષા. (૬) લજજાના–માતા-પિતા વગેરેની સમક્ષ પણ તેના ગુણો કહેવા. (૭) પ્રમાદ– તેના (યોગ) માટે જ અન્ય સર્વ કામોમાં પ્રવૃત્તિ ન કરવી. (૮) ઉન્માદ– પાગલ થઈ જવાથી ગમે તેમ બોલવું. ૯) તભાવ-સ્તંભ વગેરેને પણ તેની બુદ્ધિથી આલિંગન કરવું વગેરે ચેષ્ટા. (૧૦) મરણ– (તેના વિયોગથી) શોક વગેરે વધી જવાથી પ્રાણનો ત્યાગ કરવો. આ પ્રમાણે અસંપ્રાપ્ત કામ દશ પ્રકારે છે. આ
સંપ્રાપ્ત કામના ચૌદ પ્રકાર- (૧) દૃષ્ટિસંપાત– સ્ત્રીના સ્તન આદિ અંગોને જોવા. (૨) દૃષ્ટિસેવા- ભાવથી (=વાસનાથી) દષ્ટિ સાથે દષ્ટિ મેળવવી. (૩) સંભાષ– ઉચિત સમયે કામકથા વડે વાત કરવી. (૪) હસિત– વક્રોક્તિગર્ભિત હાસ્ય કરવું. આવું હાસ્ય જાણીતું છે. (૫) લલિત–પાશા વગેરેથી રમવું. (૬) ઉપગૂહિત– આલિંગન કરવું. (૭) દતનિપાત- દાંતોથી પ્રહાર (=ક્ષત) કરવા. (૮) નખનિપાત– નખથી ઉઝરડા (ક્ષત) કરવા. (૯) ચુંબન– મુખે ચુંબન કરવું. (૧૦) આલિંગન–અંગોમાં સ્પર્શ કરવો. (૧૧) આદાન– (સ્તન, હાથ વગેરે) કોઇ સ્થાનમાં પકડવું. (૧૨) કરણ– નાગરક વગેરે રતિબંધનો પ્રારંભ કરવાનું બંધન. (૧૩) આસેવન– મૈથુનક્રિયા. (૧૪) અનંગક્રીડામુખ વગેરેમાં તેવી કામચેષ્ટા કરવી. (૬૪-૬૫-૬૬).
इच्चाइभेयभिण्णं, मेहुणकिच्चं न पत्थए कइया । नवहा य बंभगुत्तिसत्तीहिं सव्वसंगहि ॥६७॥ । इत्यादि भेदभिन्नं मैथुनकृत्यं न प्रार्थयेत् कदाचित् । નવધા ૨ વ્રશિપ સર્વિસ / ૬૭ |
. ૧૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org