________________
પરિશિષ્ટ
૩૧૫ મુહપત્તિની ક્રમવાર ૨૫ પડિલેહણા વખતે ક્રમવાર ચિંતવવા યોગ્ય બોલ આ પ્રમાણે કઈ પડિલેહણા વખતે? કયા બોલ? પહેલું પાસું તપાસતા સૂત્ર (૧ બોલ) બીજું પાસું તપાસતા અર્થ-તત્ત્વ કરી સદઉં (૧ બોલ) પહેલા ૩ પુરિમ વખતે સમકિત મોહનીય, મિશ્ર મો૦
મિથ્યાત્વ મો. પરિહરું (૩) બીજા ૩ પુરિમ વખતે કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ
પરિહરું (૩) પહેલા ૩ અખોડા કરતાં સુદેવ-સુગુરુ-સુધર્મ આદરું (૩) પહેલા ૩ પોડા કરતાં કુદેવ-કુગુર-દુધર્મ પરિહરું (૩) બીજા ૩ અખોડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદર્શ (૩) બીજા ૩ પોડા કરતાં જ્ઞાન વિરાધના-દર્શન વિરાધના
ચારિત્ર વિરાધના પરિહરું (૩) ત્રીજા ૩ અબ્બોડા કરતાં મનગુમિ-વચનગુણિ-કાયમુક્તિ
આદરું (૩) ત્રીજા ૩ પોડા કરતાં મનદંડ-વચનદંડ-કાયદંડ
પરિહરું (૩) મહાવ્રતોની ૨૫ ભાવનાઓ : જુઓ સુગુરુ અધિકાર ગાથા-૨૩૪ થી ૨૩૮.
૨૦ અણગારગુણો (મુનિગુણો) | ગુણો આ પ્રમાણે છે–૧ થી ૬. રાત્રિભોજનવિરમણ સહિત છ વ્રતોનું
પાલન, ૭ થી ૧૧. -પાંચ ઇન્દ્રિયોનો વિજય, ૧૨. ભાવશુદ્ધિ, ૧૩. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, ૧૪. ક્ષમાનું પાલન, ૧૫. વૈરાગ્ય, ૧૬૧૭-૧૮. મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો નિરોધ, ૧૯ થી ૨૪. છકાય જીવોની રક્ષા (અહિંસા), ૨૫. વિનય-વેયાવચ્ચ-સ્વાધ્યાય વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org