________________
૧૧
ગુરુ અધિકાર વિભાગ-૨
ગાથાર્થ– (૧) પાત્ર, (૨) પાત્રને બાંધવાનો વસનો ટુકડો (ઝોળી), (૨) પાત્ર સ્થાપન=જેના ઉપર પાત્ર મૂકાય તે ગરમ વસ્ત્રનો ટુકડો (નીચેનો ગુચ્છો), (૪) પાત્ર કેશરિકા-જેનાથી પાત્રનું પડિલેહણ કરાય તે (ચરવડી), (૫) પડલા=ભિક્ષા જતી વખતે પાત્ર ઉપર ઢાંકવા માટે રખાતા વસ્ત્રના ટુકડા, (૬) રજસ્ત્રાણ=પાત્રને વીંટવાનો વસ્ત્રનો ટુકડો, (૭) ગોચ્છક=પાત્રની ઉપર બંધાતો ગરમ વસ્ત્રનો ટુકડો (ઉપરનો ગુચ્છો). પાત્ર સંબંધી આ સાત ઉપકરણોને પાત્રનિયોંગ કહેવામાં આવે છે. આ સાત, ત્રણ કપડા (એક શરીરે પહેરવાનો સુતરાઉ કપડો, એક શરીરે ઓઢવાની ગરમ કામળી, એક કામળી ભેગો રાખવાનો સુતરાઉ કપડો), રજોહરણ અને મુહપત્તિ, તથા માત્રક અને ચોલપટ્ટો એમ ચૌદ પ્રકારની ઉપધિ સ્થવિરકલ્પી સાધુઓને હોય. (૧૮-૧૯).
दव्वाइविभेएहि, अजाणअजाणगदुव्वियड्डेहि । पवयणमग्गं विसुद्धं, तच्चं मग्गं परूवेइ ॥२०॥ द्रव्यादिविभेदैरज्ञायक-ज्ञायक-दुर्विदग्धैः । અવવનમાં વિશુદ્ધ તથ્ય માં પ્ર તિ | ર૦ li. ... ૧૨૦ ગાથાર્થ– ભાવસાધુ દ્રવ્યાદિ ભેદોથી અને અજ્ઞાની-જ્ઞાની-દુર્વિદગ્ધ એ ત્રણ ભેદોથી, વિશુદ્ધ અને સત્ય મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. અર્થાત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અને અજ્ઞાની, જ્ઞાની અને દુર્વિદગ્ધ એ ત્રણ પ્રકારના શ્રોતાઓને જાણીને વિશુદ્ધ અને સત્ય મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. (૨૦) इच्चाइगुणो साहू, दव्वओ सो जणाण धम्मकरो। भावेण य मूलुत्तर-गुणसुद्धोंतिमकसायाओ ॥२१॥ इत्यादिगुणः साधुव्यतः स जनानां धर्मकरः। .. ભાવેન ૨ મૂનોત્તરશુળોનિમીયતઃ II ર » રૂ. ગાથાર્થ ઇત્યાદિ ગુણવાળો તે ભાવ સાધુ દ્રવ્યથી (=બાહ્યપ્રવૃત્તિથી) લોકોના ધર્મને કરનારો થાય છે, અને ભાવથી સંજવલન કષાયને આશ્રયીને મૂલગુણ-ઉત્તરગુણોથી શુદ્ધ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org