________________
ગુરુ અધિકાર વિભાગ-૨
एतान्यष्टस्थानानि परिवर्ज्य संयतः ।
અસાવાં મિત જાતે માાં ભાયેત સમિતઃ ॥ o ......................રૂ ગાથાર્થ— ભાષાસમિતિથી યુક્ત સાધુ આ આઠ સ્થાનોને છોડીને અવસરે અસાવદ્ય અને પરિમિત ભાષા બોલે. (૧૩) गासेसणा य गहणेसणा परिभोगेसणा य जा । आहारोवहिसिज्जाए एए तिन्नि वि सोहए ॥ १४ ॥ ग्रासैषणा च ग्रहणैषणा परिभोगैषणा च या । आहारोपधिशय्यायामेतानि त्रीण्यपि शोधयेत् ॥ १४ ॥ .............૨૪ ગાથાર્થ—આહાર, ઉપધિ અને વસતિ લેતી વખતે ગ્રાસૈષણા, ગ્રહણૈષણા અને પરિભોગૈષણા એ ત્રણેની શુદ્ધિ કરે. (આ એષણાસમિતિ છે.)
વિશેષાર્થ– ગ્રાસૈષણા ભોજન કરતાં અંગાર વગેરે પાંચ દોષો ન લાગે એ રીતે ભોજન કરવું તે ગ્રાસૈષણા છે. ગ્રહણૈષણા– ગૃહસ્થોના ઘરેથી આધાકર્મ વગેરે દોષો ન લાગે તે રીતે આહાર વગેરે ગ્રહણ કરવું તે ગ્રહણૈષણા છે. પરિભોગૈષણા– રાગ-દ્વેષ વિના વસ્ત્રાદિનો પરિભોગ કરવો વગેરે પરિભોગૈષણા છે. (૧૪)
ओहोवहोपग्गहियं भंडगं दुविहं मुणी ।
गतो निक्खिवंतो य आयाणं निक्खिवे विहिं ॥ १५ ॥
૯
ओघोपध्यौपग्रहिकं भण्डकं द्विविधं मुनिः ।
વૃક્ષનું નિક્ષિપન્ પાવાનું નિક્ષિત્ વિધિમ્ । . । .................. ગાથાર્થ– ઓઘ અને ઔપગ્રહિક એ બે પ્રકારની ઉપધિને અને સંયમનાં ઉપકરણોને ગ્રહણ કરતો અને મૂકતો સાધુ વિધિપૂર્વક લે અને મકે તે આદાન-નિક્ષેપ સમિતિ છે.
વિશેષાર્થ— કોઇ પણ વસ્તુને ચક્ષુથી જોઇને અને રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવી અને ભૂમિનું નિરીક્ષણ કરીને અનેપ્રમાર્જન કરીને વસ્તુ મૂકવી તે આદાન-નિક્ષેપ કે આદાન-ભંડમત્તનિખેવણા સમિતિ છે. અહીં નવમી ગાથામાં આસમિતિને આદાનસમિતિ કહી છે. આદાનના ઉપલક્ષણથી નિક્ષેપ સમજી શકાય છે. માટે આદાન-નિક્ષેપ સમિતિ એવો અર્થ થાય. (૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org