________________
૧૪૪
સંબોધ પ્રકરણ
इत्याद्यनेकस्वसमयपरसमयरहस्यगुणनिधीभूताः । । સ ર્વય પ્રમાવનપ્રય માનાં કુમાર / રર૬ ૮રૂદ્દ
ગાથાર્થ– તત્ત્વજ્ઞાન, અંગ, ધર્મ, ઇન્દ્રિય, મદ, વિષય, દ્રવ્ય, સંભોગ, યોગ, સંજ્ઞા, દિગુ, સંયમ, ઋદ્ધિ, વ્રત, વિહાર, વચન, ભાવના, આશ્ચર્ય, વેશ્યા, પર્યાપ્તિ, પ્રાણ, યોનિ, સ્વર, મરણ, સમુદ્ધાત, ચર્યા, અહંતઆદિ, દાન, અવસ્થા, વ્રત, અર્થશ્રુત, નય, વિનય, આકાર, ગર્ભ, સુધાદિ, વસ્ત્ર, સ્ત્રી, શસ્ત્ર, મિથ્યા, મલ, તનય, ગુણ, ધ્યાન, ષસ્થાન, કામ, વૈયાવૃજ્ય, ઉપસર્ગ, તૃણ, ચરણ, લિપિ, બ્રહ્મ, કર્મ, અષ્ટ (અબ્દ), ભાષા, શય્યા, માન આદિ, સામાયિક, કરણ, નમસ્કાર, કલ્પ, અંક, લોક, નિર્ગથ, ક્ષેત્ર, કલ્પવૃક્ષ, કણ, ગતિ, મુંડ, ભાવ, પ્રમાદ, સ્થાન, અનુષ્ઠાન, મુદ્રા, વ્રત, જપવિધિ, સપ્તભંગી, પ્રમાણ, પ્રાયશ્ચિત્ત, પ્રવૃત્તિ, પ્રવચન કુશળતા, આવશ્યક, હેતુ, વર્ગ, પ્રત્યાખ્યાન, અનુયોગ, અણિમપરમગુણ, મૈત્રી, નિક્ષેપ, દીક્ષા, ધર્મ, સમ્યક્ત્વ, રત્ન, ઉપનય, શમ, યમ, બ્રહ્મ, શિલ્પ અને પ્રમેય ઇત્યાદિ અનેક સ્વશાસ્ત્રપરશાસ્ત્રના રહસ્યોના અને ગુણોના નિધાન સ્વરૂપ તથા સમ્યકત્વની પ્રભાવના કરવામાં વિખ્યાત થયેલા ગીતાર્થો ભવ્ય જીવો માટે કલ્પવૃક્ષ સમાન છે. (૩૨૩-૩૨૪-૩૨૫-૩૨૬)
किं बहुणा भणिएणं, तन्निस्साए सुसाहुणो वि सया। વિહરતિત માળ, શાતિ અતિ તf I રર૭ | किं बहुना भणितेन तन्निश्रायां सुसाधवोऽपि सदा। । વિહરતિ તયાાં ધાન્તિ મતિ તર્વવના રૂરછ I. ... ૮૩૭
ગાથાર્થ– વધારે કહેવાથી શું ? સુસાધુઓ પણ તેવા ગીતાર્થની નિશ્રામાં વિહાર કરે છે, તેની આજ્ઞાને ધારણ કરે છે અને તેના વચનનું સ્મરણ કરે છે. (૩૨૭) जे विहिमग्गं परूवंति जिणपवयणप्पभावया। ते संविग्गायरिया, जयउ चिरं दूसमे काले ॥३२८ ॥ ये विधिमार्गं प्ररूपयन्ति जिनप्रवचनप्रभावकाः । તે સંવિનાવા નયનુ વિરંતુષ જાતે ૩ર૮ I ... ૮૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org