________________
ગુરુ અધિકાર વિભાગ-૨
............... ८२९
सारण-वारण- चोदन-प्रतिचोदनादिकेषु कार्येषु । स पुरतः कर्तव्यो 'ज्ञानिनां दर्शितं यस्माद् ॥ ३१९ ॥ ગાથાર્થ— સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા આદિ કાર્યોમાં ગીતાર્થને આગળ કરવો, અર્થાત્ ગીતાર્થની નિશ્રામાં રહેવું, જેથી તે સારણા વગેરે કરે. કારણ કે જ્ઞાનીઓએ (ગીતાર્થની નિશ્રામાં રહેવાનું) उधुं छे. (३१८)
पवयणमुब्धावंतो, ओसन्नो वि हु वरं सुसंविग्गो ।
चरणालसो वि चरण-ट्ठियाण साहूण पक्खपरो ॥ ३२० ॥ प्रवचनमुद्भावयन् अवसन्नोऽपि खलु वरं सुसंविग्नः ।
चरणालसोऽपि चरणस्थितानां साधूनां पक्षपरः ॥ ३२० ॥ ........... ८३० ગાથાર્થ અત્યંત મોક્ષાભિલાષી અને પ્રવચનની પ્રભાવના કરતો શિથિલ પણ સારો છે. અત્યંત મોક્ષાભિલાષી જીવ ચારિત્રમાં શિથિલ હોય તો પણ ચારિત્રમાં રહેલા સાધુઓનો પક્ષપાત કરે છે. (૩૨૦) नाणाइगुणविहीणा, अत्तुक्करिसा अणज्जुनियडिपरा । धम्मच्छलेण गिहिसंथवकारया तेसि मा संगो ॥ ३२९ ॥
. ८३१
ज्ञानादिगुणविहीना आत्मोत्कर्षा अनर्जुनिकृतिपराः । धर्मच्छलेन गृहिसंस्तवकारकास्तेषां मा सङ्गः ॥ ३२१ ॥ ગાથાર્થ— જેઓ જ્ઞાનાદિ ગુણોથી રહિત, પોતાનો ઉત્કર્ષ કરનારા, સરળતાથી રહિત, દંભ કરવામાં તત્પર અને ધર્મના બહાનાથી ગૃહસ્થોની પ્રશંસા (=ખુશામત) કરનારા છે તેમનો સંગ કરવા યોગ્ય नथी. (३२१ )
૧૪૧
Jain Education International
*****.........
धना होइ जोगो मुणीण परमत्थतत्तजुत्ताणं । संविग्गपक्खियाणं, पुण संगो भव्वभद्दकरो ॥ ३२२ ॥ धन्यानां भवति योगो मुनीनां परमार्थतत्त्वयुक्तानाम् । संविग्नपाक्षिकाणां पुनः सङ्गो भव्यभद्रङ्कः ॥ ३२२ ॥
............... ८३२
૧. અહીં છઠ્ઠી વિભક્તિ ત્રીજી વિભક્તિના અર્થમાં સમજવી. કારણ કે પ્રાકૃત ભાષામાં તેમ થાય છે. બીજા સ્થળે પણ જ્યાં વિભક્તિમાં ફેરફાર જણાય ત્યાં આ પ્રમાણે સમજવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org