________________
સંબોધ પ્રકરણ
થાય અને આહારાદિ વસ્તુઓ વહોરાવે, એમ જાતિની સમાનતાથી આજીવિકા ચલાવનારો “જાતિ-આવક વગેરે સ્વયં સમજવું. શઠતાથી બીજાઓને ઠગવા તેને “કલ્કકુરુકા' કહેવાય છે. અન્ય આચાર્યો તો, પ્રસૂતિ આદિ રોગોમાં ખારપાતન કરાવવું કે પોતાના શરીરે લોધક વગેરેનું ઉદ્વર્તન કરવું તેને કલ્ક અને સ્નાન કરવું કે સ્ત્રી-પુરુષાદિનાં લક્ષણો કહેવાં તે કુરુકા એમ જુદો જુદો અર્થ કરે છે. જેની અધિષ્ઠાતા દેવી હોય તે વિદ્યા અને જેનો અધિષ્ઠાતા દેવ હોય તે “મત્ર'. અગર જેની સાધના કરવી પડે તે વિદ્યા અને સાધ્યા વિના જ પાઠ (ઉચ્ચાર) માત્રથી સફળ થાય તે મંત્ર જાણવો. સામુદ્રિક શાસ્ત્રોક્ત સ્ત્રી-પુરુષની રેખાઓ-મસ-તલ વગેરે લક્ષણો જોઇ ભૂત-ભાવિ ભાવોને કહેવા તે લક્ષણ', સ્ત્રી-પુરુષને પરસ્પર દ્વેષ કરાવવો કે દ્વેષ હોય તો મેળ . કરાવવો, અથવા ગર્ભધારણ કે ગર્ભપાત કરાવવોતે મૂલકર્મ તથા ચૂર્ણયોગના પ્રયોગ, શરીર શોભા ઈત્યાદિ કૌતુક સમજવું. ચારિત્રને મલિન કરનારાં આ પાપકાયને કરનારો સાધુ ચરણકુશીલ જાણવો.
गंथो मिच्छत्तधणाइओ मोहाओ निग्गओ जो सो। उवसामओ य खवगो, दुहा नियंठो वि पंचविहो ॥२४७॥ ग्रन्थो मिथ्यात्वधनादिको मोहाद् निर्गतः यः सः । ૩૫મગ્ર ક્ષપજો દિધા નિચોડ પવિધા ર૪૭ In ... ૭૫૭ ગાથાર્થ– મિથ્યાત્વ અને ધન વગેરે સંબંધી મોહ એ ગ્રંથ (=ગાંઠ) છે. મોહમાંથી જે સાધુ નીકળી ગયો છે તે નિગ્રંથ છે. નિગ્રંથના ઉપશમક અને ક્ષપક એમ બે પ્રકાર છે. બંને પ્રકારનો નિગ્રંથ પાંચ પ્રકારનો છે. (૨૪૭)
पढमापढमे चरिमाचरिमे य तहा अहासुहुमे य। मिच्छत्त १ वेय ३ हास-छय ६, कोहचउक्कं ४ हवइ गंथो ॥२४८ ॥ प्रथमाप्रथमयोश्चरमाचरमयोश्च तथा यथासूक्ष्मके च । મિથ્યાત્વ-વેર-હાર્યષä શોધવતુર્ક મવતિ પ્રસ્થ: II ર૪૮ ... ૭૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org