________________
દેવ અધિકાર
૭૧ ગાથાર્થ– જે દેવદ્રવ્યનું કે સાધારણ દ્રવ્યનું વિમૂઢ મનથી (=અજ્ઞાનતાથી) પણ ભક્ષણ કરે છે તે તિર્યંચયોનિઓમાં ભમે છે અને અજ્ઞાનપણાને પામે છે. (૧૦૩) भक्खेइ जो उविक्खइ, जिणदव्वं तु सावओ। पण्णाहीणो भवे सो उ, लिप्पइ पावकम्मुणा ॥१०४॥ भक्षयति य उपेक्षते जिनद्रव्यं तु श्रावकः । । પ્રશાહીનો ભવેત્ નીવો તિથલે પાવર્મા | ૨૦૪ ||... ૨૦૪
ગાથાર્થ– જે શ્રાવક દેવદ્રવ્યનું કે દેવદ્રવ્યની સામગ્રીનું ભક્ષણ કરે છે સ્વયં ઉપયોગ કરે અથવા ઉપેક્ષા કરે એટલે કે બીજાઓ દેવદ્રવ્યનું કે દેવદ્રવ્યની સામગ્રીનું સ્વયં ભક્ષણ કરતા હોય તો તેમને શક્તિ હોવા છતાં ન રોકે, તે પ્રજ્ઞાહીન થાય છે. તે પાપકર્મથી લેપાય છે.
વિશેષાર્થ– પ્રશાહીન થાય-પ્રશાહીન થાય એટલે લાભ-નુકશાનનો વિચાર કર્યા વિના વહીવટ કરે. એથી અંગ ઉદ્ધારદાન વગેરેથી દેવદ્રવ્યનો વિનાશ થાય. અંગ શબ્દના અનેક અર્થો થાય છે, તેમાં સાધન અર્થ પણ તે થાય છે. અહીં સાધન એટલે જિનમંદિરમાં ઉપયોગમાં આવતાં સાધનો.
આમાં દેવદ્રવ્ય પણ આવી જાય. આથી અંગ ઉધાર દાનથી દેવદ્રવ્યનો વિનાશ થાય, એનો અર્થ આ પ્રમાણે થાય–જિનમંદિરનાં સાધનો કે દેવદ્રવ્ય વ્યાજ લીધા વિના ઉધાર આપે એથી દેવદ્રવ્યનો નાશ થાય. " દ્રવ્યસપ્તતિકા ગ્રંથની ટીકામાં પ્રજ્ઞાહીનત્વનો બીજો અર્થ આ પ્રમાણે છે અથવા મંદબુદ્ધિ હોવાના કારણે થોડો ખર્ચ કરવાથી કામ બરોબર થશે કે વધારે ખર્ચ કરવાથી ? એવી સમજણ ન હોવાથી દેવદ્રવ્યનો વિનાશ થાય. (૧૦૪) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૧૨).
चेइयदव्वविणासे, रिसिघाए पवयणस्स उड्डाहे। - સંગફથળે, મૂન વોહિલ્લામણ a ૨૦૦ - વત્ય વ્યવિનાશે જયારે પ્રવનોદ્દો
સંવતી તુર્થપક્ષે મૂતાનિવધતામાં ૧૦૧ /. .... .... १०५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org