________________
સંબોધ પ્રકરણ
(आचार्य आह) नायगसेवगबुद्धी, न होइ एअस्स जाणगजणस्स । વિસ્તૃતસ્સ સમાળ, પરિવારે પાાિરૂં ॥ ૬૩ ॥
૫૦
नायक - सेवकबुद्धिर्न भवत्येतेषु ज्ञायकजनस्य ।
–
प्रेक्षमाणस्य समानं परिवारं प्रातिहार्याणि ॥ ६३ ॥ ......................
ગાથાર્થ– ઉત્તરપક્ષ– સર્વ તીર્થંકરોનો પ્રાતિહાર્ય વગેરે પરિવાર સમાન છે એમ જોનારા જાણકાર લોકને આ જિનબિંબોમાં સ્વામી-સેવક બુદ્ધિ થતી નથી. (૬૩) (ચૈ.વં.મ.ભા. ગા-૫૦)
ववहारे पुण पढमं, पट्ठिओ मूलनायगो एसो । अवणिज्जइ सेसाणं, नायगभावो न उण तेण ॥ ६४ ॥
व्यवहारः पुनः प्रथमं प्रतिष्ठितो मूलनायक एषः । અપનીયતે શેષાળાં નાયમાવો ન પુનસ્તેન II ૬૪ ...................... ૪
ગાથાર્થ પહેલાં પ્રતિષ્ઠિત થયેલાં આ જિન મૂળનાયક છે એવો વ્યવહાર થાય છે. પણ તે વ્યવહારથી બીજા જિનોનો સ્વામી ભાવ જતો રહેતો નથી. (૬૪) (ચૈ.વં.મ.ભા. ગા-૫૧)
जम्हा सिद्धसहावो, तुल्लो सव्वेसिमित्थ उवयारो । अत्तप्पभूरिभत्ती किच्चो भिच्चो सरइ अहवा ॥ ६५ ॥
यस्मात् सिद्धस्वभावस्तुल्यः सर्वेषामत्रोपचारः । આતાલ્પમૂરિમત્તિ: ત્યો મૃત્ય; ત્યથવા ॥ ૬ ॥................. ગાથાર્થ— કારણ કે બધા જિનેશ્વરોનું સિદ્ધ સ્વરૂપ તુલ્ય છે. એથી અહીં આ મૂળનાયક છે અને આ મૂળનાયક નથી એમ ઉપચાર–કલ્પના છે, પણ પરમાર્થ નથી. અથવા અમુક જિનની અલ્પ ભક્તિ કરવી અને અમુક જિનની ઘણી ભક્તિ કરવી (=મૂળનાયકની હજાર રૂપિયાની આંગી કરવી અન્ય પ્રતિમાઓની પાંચસો રૂપિયાની આંગી કરવી) એમ 'ગૃહસ્થ સેવક સ્મરણ કરે=મનમાં કલ્પે છે. તેથી જિનોમાં સ્વામી-સેવક ભાવ થઇ જતો નથી અથવા અવજ્ઞાભાવ થતો નથી. (૬૫)
૧. નૃત્ય શબ્દનો પ્રાકૃત શબ્દકોષમાં ગૃહસ્થ અર્થ જણાવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org