________________
ગુરુ અધિકાર વિભાગ-૧
(૨) ગુરુ અધિકાર
બીજા ગુરુ અધિકારમાં બે વિભાગ છે. પહેલા વિભાગમાં સાધ્વાભાસરૂપ કુગુરુનું વર્ણન છે. બીજા વિભાગમાં સુગુરુનું વર્ણન છે. વિભાગ-૧ : કુગુરુનું સ્વરૂપ
अह सुगुरूणुवएसो, निक्खेवाईहि चउप्पयारोवि । નામાવિમેહ, વળ્યાદિ તા નાળ II ↑ II अथ सुगुरूणामुपदेशो निक्षेपादिभिश्चतुष्प्रकारोऽपि । નામાવિવિ મેવૈર્તવ્યાવિમિસ્તથા નાનીહિ । ? ...
३४०
ગાથાર્થ– હવે સુગુરુનો ઉપેદશ કરવામાં આવે છે. નિક્ષેપ આદિથી ચારે પ્રકારના ગુરુઓને તું જાણ તથા નામ વગેરે વિશેષ ભેદોથી અને દ્રવ્ય આદિથી તું ગુરુઓને સમજ. (૧)
केवलामेण गुरू, ठेवणगुरू अक्खपडिमरूवेहिं । दव्वेण लिंगधारी, भावे संजलकसाएहिं ॥ २ ॥ केवलनाम्ना गुरुः स्थापनागुरुः अक्षप्रतिमारूपैः । द्रव्येण लिङ्गधारी भावे संज्वलनकषायैः ॥ २ ॥
३४१
ગાથાર્થ જે નામથી ગુરુ હોય, અર્થાત્ જેનું ગુરુ એવું નામ છે તે અથવા ગુરુનું નામ તે નામથી ગુરુ છે. અક્ષમાં ગુરુની સ્થાપના કે ગુરુની પ્રતિમા વગેરે સ્વરૂપથી સ્થાપનાગુરુ છે. ચારિત્રના પરિણામથી રહિત કેવળ ગુરુના વેષને ધારણ કરનાર દ્રવ્યથી ગુરુ છે. સંજ્વલન કષાયના ઉદયવાળા સાધુ ભાવથી ગુરુ છે. (૨)
तहियाण इमे तहिया, वितहा वितहाण जोगजुत्ताणं । दव्वाइविभेएहिं, वेसपमाणेहिं भइयव्वा ॥ ३ ॥
तथ्यानामिमे तथ्या वितथ्या वितथ्यानां योगयुक्तानाम् । द्रव्यादिविभेदैर्वेषप्रमाणैर्भक्तव्या: ॥ ३ ॥
૧૭૯
३४२
ગાથાર્થ— સાચા ગુરુઓના આ (ઉપર કહ્યા તે) નામ વગેરે ચાર નિક્ષેપા સાચા જાણવા, ખોટા ગુરુઓના ખોટા જાણવા તથા દ્રવ્ય વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org