________________
દેવ અધિકાર
जिणपूयणं तिसंझं, कुणमाणो सोहएइ सम्मत्तं । तित्थयरनामगुत्तं, पावइ सेणियनरिंदुव्व ॥ २१७ ॥ जिनपूजनं त्रिसन्ध्यं कुर्वाणः शोधयति सम्यक्त्वम् । तीर्थंकरनामगोत्रं प्राप्नोति श्रेणिकनरेन्द्रवत् ॥ २१७ ॥
२१७
ગાથાર્થ— ત્રણ સંધ્યાએ જિનપૂજા કરનાર સમ્યક્ત્વને શુદ્ધ કરે છે, અને શ્રેણિક રાજાની જેમ તીર્થંકર નામકર્મને પામે છે. (૨૧૭) जो पूएइ तिसंझं, जिणिंदरायं सया विगयदोसं ।
सो तइयभवे सिज्झइ, अहवा सत्तट्टमे जम्मे ॥ २९८ ॥ यः पूजयति त्रिसन्ध्यं जिनेन्द्रराजं सदा विगतदोषम् ।
सः तृतीयभवे सिध्यत्यथवा सप्ताष्टमे जन्मनि ॥ २१८ ॥.............२१८ ગાથાર્થ— જે સર્વદોષોથી રહિત એવા જિનેન્દ્રરાજની ત્રણ સંધ્યાએ પૂજા કરે છે તે ત્રીજા ભવે સિદ્ધ થાય છે, અથવા સાતમા કે આઠમા ભવે सिद्ध थाय छे. (२१८)
सव्वायरेण एवं पूइज्जतो वि देवनार्हहिं ।
नो होइ पूइओ खलु, जम्हाणंतगुणो भयवं ॥ २१९ ॥
............
१ सर्वादरेणैवं पूज्यमानोऽपि देवनाथैः ।
......२१९
न भवति पूजितः खलु यस्मादनन्तगुणो भगवान् ॥ २१९ ॥ ગાથાર્થ— ઇંદ્રો વડે સર્વ પ્રકારના આદરથી આ પ્રમાણે પૂજાતા પણ ભગવાન (પૂર્ણરૂપે) પૂજાયેલા થતા નથી. કારણ કે ભગવાન અનંતગુણ संपन्न छे. (२१८)
वेडव्विकरणसत्ती, रूवाणं वज्जिणो हि जावइया । संकप्पावकहा जाव, भत्तीए तह वि नो सक्को ॥ २२० ॥ वैक्रियकरणशक्तिः रूपाणां वज्रिणो हि यावतिका ।
Jain Education International
संकल्प्य यावत्कथा यावत् भक्त्या तथापि न शक्यः ॥ २२० ॥ २२० ગાથાર્થ– ઇંદ્રની વૈક્રિય શરીર કરવાની જેટલી શક્તિ છે તેટલા રૂપો કરીને ઇંદ્ર જીવનપર્યંત પૂજા કરે તો પણ પૂર્ણપણે ભક્તિ કરવા સમર્થ जनतो नथी. (२२०)
For Personal & Private Use Only
૧૨૧
.....
www.jainelibrary.org