________________
૧૦૩
દેવ અધિકાર वत्येण बंधिऊणं, आसं अहवा जहा समाहीए। वज्जेयव्वं तु तया, देहमि वि कंडुयणमाई ॥१७३ ॥ वस्त्रेण बन्धयित्वा ऽऽस्यमथवा यथा समाधिना। વયિતવ્ય તુ તારા રેડ ડૂચનાદિ ા ૭૨ ૨૭૨
ગાથાર્થ– મુખકોશથી મુખને(=નાસિકાને) બાંધીને પૂજા કરવી જોઈએ. (જેથી દુર્ગધી શ્વાસોશ્વાસ, ઘૂંક આદિ પ્રભુને ન લાગે)જો મુખ બાંધવાથી અસમાધિ થતી હોય તો મુખ બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે. પૂજા આદિ કરતી વખતે શરીરને ખંજવાળવું, નાકમાંથી શ્લેષ્મ કાઢવું, વિકથા કરવી વગેરે ક્રિયાનો ત્યાગ કરવો જોઈએ.
વિશેષાર્થ– બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટની સાંકળ. તેનો નછૂટકે જ ઉપયોગ કરવો જોઈએ. આથી મુખકોશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તો પણ તે તકલીફ સહન કરીને મુખ બાંધીને જ પૂજા કરવી જોઇએ. તકલીફના કારણે અસમાધિ થતી હોય તો જ છૂટ લેવી જોઈએ. “મુખકોશ બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે એવું જાણીને વગર કારણે મુખકોશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાનો ભાગી બને છે. (૧૭૩)
વેવસથવા વિવિ थुइथुत्तभणनं चेव, पूअंतो जगबंधुणो ॥१७४ ॥ 'काये कण्डूयनं वर्जयेत् तथा श्लेश्मविवेचनम्। તુતિસ્તોત્રપાન વૈવ પૂજયનું દ્વિધૂ . ૨૭૪
૭૪ . ગાથાર્થ– જગબંધુની પૂજા કરતો જીવ કાયાને ખંજવાળવાનો અને શ્લેષ્મ કાઢવાનો અને સ્તુતિ-સ્તોત્રો બોલવાનો ત્યાગ કરે. (૧૭૪)
चियपवित्ती एवं, तहा कुणंतस्स होइ नावन्ना। तह मूलबिंबपूया, विसेसकरणे वितं नत्थि ॥१७५ ॥ उचितप्रवृत्तिमेवं तथा कुर्वतो भवति नावज्ञा । તથા મૂવિખ્યપૂMવિશેષાપિ તમાd II ૨૭% I ... ૨૭૧ १. क्रमाङ्क १७२-१७३-१७४ गाथात्रिकं ५७-५८-५९ क्रमाङ्केष्वपि विद्यते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org