SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ८3 દેવ અધિકાર विधिकृतस्नानोवर्तनगात्रो लिप्तो सुगन्धादिभिः । कृततिलको वैकक्षमाज्ञाव्यवहारपणरूपम् ॥ १४५ ॥.............. १४५ कंठहियउयरदेसंमि कयतिलओ अप्पणा असंकप्यो । जिणगुणथुणणं सहहण-मणुवमसुहतित्तिसंकरणं ॥१४६ ॥ कण्ठहदयोदरदेशे कृततिलक आत्मनाऽसंकल्पः। जिनगुणस्तवनं श्रद्धानमनुपमसुखतृप्तिसंकरणम् ॥ १४६ ॥ .......... १४६ पुव्वासाभिमुहमुहो, विहिकयन्हाणो अणिदियविसयगणो। उवसामियअप्पसत्थ-जोयरयभावसन्हाणो ॥१४७॥ पूर्वाशाभिमुखमुखों विधिकृतस्नानोऽनिन्द्रियविषयगणः । उपशामिताप्रशस्तयोगरजोभावश्लक्ष्णः ॥ १४७ ॥...... सिट्ठीए समगपयंगुटुगयं जाणुहत्थअंसाणं । सिरमालकंठवच्छ-त्थलउयरंमि जिणिंदाणं ॥१४८ ॥ सृष्ट्या समकपदाङ्गष्ठगतं जानुहस्तांसानाम्। | शिरोभालकण्ठवत्सस्थलोदरे जिनेन्द्राणाम् ॥ १४८ .......... १४८ कयचित्तो दढचित्तो, अणुत्तरज्झाणभत्तिसंजुत्तो। पच्छा विविहपयारा, पूया निम्माइ निम्ममओ ॥१४९ ॥ कृतचित्तो दृढचित्तोऽनुत्तरध्यानभक्तियुक्तः। पश्चाद् विविधप्रकाराः पूजा निर्माति निर्ममकः ॥ १४९ ॥.. ... १४९ ગાથાર્થ–પૂજા માટે વિધિપૂર્વક સ્નાન કરે, શરીરે ઉદ્વર્તન કરે=શરીરને શુદ્ધ કરનારા પદાર્થોને શરીરે ચોળીને શરીરને શુદ્ધ કરે, સુગંધી પદાર્થોથી શરીરે વિલેપન કરે, તિલક કરે, આજ્ઞાપાલનની પ્રતિજ્ઞારૂપ વૈકક્ષ કરે શરીરે જનોઇના જેવો આકાર કરે. (૧૪૫) કંઠ, હૃદય અને ઉદર પ્રદેશમાં તિલક કરે, સ્વયં સંકલ્પ-વિકલ્પ ન કરે. જિનગુણોની સ્તુતિ કરે. नगुनश्रद्धा ४३. अनुपम सुमनी तरिने ४३ अनुमवे. (१४६) ૧. આ કંઠથી આપના જ ગુણો ગાઈશ એ હેતુથી કંઠે તિલક કરે. આ હૃદયસિંહાસનમાં આપને 1 જ બિરાજમાન કરીશ એવા ભાવથી હૃદયે તિલક કરે. હે પ્રભુ ! આ ઉદરમાં અભક્ષ્ય વસ્તુ નહિ નાખું એવા ભાવથી ઉદરે તિલક કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy