SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પુંડરીક - કંડરીકની સજ્ઝાય નવિ ગમી ષટજીવનિકાયની રક્ષા જો, આદર્યું અધૂરું મૂકે એહી અદક્ષા જો, સાંભળી પુંડરીક તિહાં જઈને એમ કહે જો. ॥ ૪ ॥ કહે તમે આ શું કીધું ? મહારાજ જો, ભાગ્યે પામ્યા મુનિપણું શુભ કાજ જો, ચંચળ મનને એક સિદ્ધિ ન સંભવે જો. // ૫ || વિ સંભવ પણ હું ચાહું સુખ ભોગ જો, કહે લઘુ ભ્રાતા યોગ્ય નહિ મુજ યોગ જો, સુખમાં સરખો ભાગ છે બન્ને ભાઈનો જો. ।। ૬ ।। ભાઈ કહે અમે પ્રથમ જ તમને ભાખ્યું જો, રાજ્ય કરો પણ નવિ રહ્યું અમે રાખ્યું જો. આપો વેષ અમોને રાજ્ય તમે ગ્રહો જો. ॥ ૭ || ગ્રહે મુનિનો વેષ તિહાં પુંડરીક જો, છત્ર મુકુટ ધરી ભૂપ થયો કંડરીક જો, ષટ રસ નવરસ ભોગ ભજે અતિદર્ષથી જો. ॥ ૮ ॥ દર્પ ધર્યો પણ રહ્યો નહિ એક રાત જો, વિશૂચિકાએ સાતમી નરકે જાત જો, પાળે પુંડરીક સંયમ વધતે ભાવશું જો. / ૯ / ભાવે સહે પરીસહ શીત અપાર જો, કાળ કરી નિશિ લવસત્તમ સુર ધાર જો, ઉત્તરાધ્યયને ધર્મધુરન્ધર વીર વદે જો. ॥ ૧૦ ॥ Jain Education International For Personal & Private Use Only ૫૭ www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy