________________
૧૦૭
, ,,
પીડિતા ||
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
- શ્રી શ્રુતજ્ઞાનના દોહા વંદો શ્રીશ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ // તેહમાં ચઉદશ વરણવું, શ્રત કેવલી શ્રુત ઈશ / ૧ / ભેદ અઢાર અકારના, એમ સવિ અક્ષર માન // લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર શ્રત અવધાન / ૨ //
અથ પીઠિકા / પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણી // પૂજો બહુવિધ રાગથી, ચરણકમલ ચિત્ત આણી.
૩. // ૧ / ખમાળ / // એ દોહો ગુણ ગુણ દીઠ કહેવો // કર પલ્લવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ / એહ અનક્ષર શ્રતતણો, અર્થ પ્રકાશક સાચ. ૪ // પવ૦ / ૨ // સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સનિયા જાણ //
મન ઈદ્રિયથી ઉપવું, સંજ્ઞી શ્રત અહિઠાણ. ૫ // પવO // ૩ // | મન રહિત ઈદ્રિય થકી, નિપજ્યું જેહને જ્ઞાન // . ક્ષય ઉપશમ આવરણથી, શ્રત અસંજ્ઞી વખાણ.૬ // પવ૦ ૪ / જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ // દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન, પ્રત્યક્ષ. // ૭ // લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભૂર / શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત શ્રત વડનૂર.૮ // પવO // ૫ // ભંગ જાલ નર બાલ મતિ. રચે વિવિધ આયાસ / તિહાં દર્શન દર્શનતણો, નહીં નિદર્શન ભાસ. / ૯ / - સ અસ વહેચણ વિના, ગ્રહે એકાંતે પક્ષ // * જ્ઞાન ફલ પામે નહીં, એ મિથ્યા કૃત લક્ષ.
૧૦ / પવ૦ // ૬ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org