________________
૩૯
શેઠનું ધન લઈ લે તો આઠ ઘણો દંડ કરવો. ચોર તથા વ્યભિચારીને છોડી દે તેને ઉત્તમ દંડ કરવો, મરેલાના શરીર પરથી કાઢી લઈ દાગીના વેચે, ગુરુને મારે, તથા રાજાના વાહન કે આસન પર બેસે તો તેનો ઉત્તમ દંડ કરવો. માણસનાં નેત્ર ફોડે તો પાંચસે નો દંડ અને શૂદ્ર હોઈ બ્રાહ્મણના વેશથી જીવીકા કરે તો તેના આઠસે દંડ કરવો. હાર્યો હોય તેમ છતાં ખોટા અભિમાનથી કહે કે હું જીત્યો છું તો તેને રાજાની કચેરીમાં ખેંચી બમણો દંડ કરવો.
ચાવિહિતવં પ્રાપ્તથતિમાહ . योऽ न्यायेन कृतो दंडः भूपालेन कथंचन । कृत्वा त्रिंशद्गुणं तं च धर्माय परिकल्पयेत् ॥ २३॥
હંમેમદ उदरमुपस्थं जिव्हा हस्तौ की धनं च देहश्च । पादौ नासा चक्षु दँडस्थानानि दशधैव ॥ २४ ।। यदेहावयवजनितोपराधस्तत्रैव निग्रहः करणीयः । योऽसमर्थो धनं दातुं कारागारे निधाय तं । कारयित्वा स्वकं कर्म धनदंडं विमोचयेत ।। २५ ।। उत्तमो दंड इत्युक्तः सर्वस्वहरणं वधः । पुरान्निर्वासनं चांगछेदनं चांकनं तथा ॥ २६ ॥ - અન્યાયથી કરેલા દંડના ધનનું શું કરવું તે કહે છે. રાજાએ અન્યાયથી જે કોઈ દંડ કર્યો હોય તેના ત્રીસગણા કરીને ધર્મ કાર્યમાં ખર્ચવા. દંડના ભેદ કહે છે :- પેટ, ઉપસ્થ ઈન્દ્રિય, જીન્હા, હાથ, કાન, ધન તથા દેહ, પાદ, નાસિકા તથા ચક્ષુએ દશ પ્રકારના દંડસ્થાન છે. શરીરના જે અવયવ-ભાગથી અપરાધ થયો હોય તે અવયવનો જ દંડ કરવો. જે ધનનો દંડ ન આપી શકે તેવો હોય તેને કેદખાનામાં રાખી સરકારી કામ કરાવી દંડથી મુક્ત કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org