________________
૩૨
न हन्यात्तापसं विप्रं त्यक्तशस्त्रं च कातरं । श्यतं व्यसनप्राप्तं लबं नग्नं कृतांजलिम् ।। ६१ ।। नायुध्यमानं नो सुप्तं रोगार्तं शरणागतम् । मुखदंततृणं बालं दीक्षेप्तुं च गृहागतम् ।। ६२ ।। अयुध्यमानं शत्रुंचावेष्टयासीतास्यधान्यज ।
धनादीनि सर्वाणि दूषयेत्पीडयेज्जनम् ।। ६३ । भिंद्यात् प्राकारपरिखादुर्गादींश्चतडागकं । शक्तिहीनं विधायैनं घातयेत्सहचारिणः ।। ६४ ।। भेदयेन्निखिलान्तस्य सचिवादींश्च वंशजान् । सुमुहूर्ते च भूपालः स्वाज्ञां तत्र प्रवर्तयेत् ।। ६५ ।। देवान् गुरूंश्च संपूज्य दाने दत्वा बहुवसु । ख्यापयेदभयं तेषां ये पूर्वनृपसेवकाः ।। ६६ ।। विदित्वैषां समासेन सर्वेषां तु चिकीर्षितम् । तद्वंशं स्थापयेत्तत्र यदाज्ञाभक्तितत्परः ।। ६७ ।। पारितोषिकदानेन तं संतोष्य भुवः पति । स्वशासनं स्थिरीकुर्य्यान्नियमादिप्रबंधतः ।। ६८ ।।
આલીઢ, વૈશાખ, પ્રત્યાલીઢ અને મંડળ અને સમપાદ એ પાંચ પ્રકારના સ્થાનો છે. તેમાં વૈશાખ સ્થાનનું લક્ષણ કહે છે. વૈશાખ સ્થાનમાં કઠિન લક્ષ્ય ચિંધવામાં હાથ સહિત પગોને સપ્રમાણમાં વિસ્તારવા. શૌર્યાભિમાની બલવાન યોદ્ધાઓને સેનાના મોખરે રાખવાભાટ ચારણ અને બંદીજનોને તેમની પાસે રાખી વીર રસથી તેમને ઉશ્કેરી ઉત્સાહીત કરાવવા. અગ્નિ આદિક અને માંત્રિક શસ્ત્રોનો મારો શત્રુ તરફથી ચાલતો હોય તો તેનો પરાભવ કરે તેવાં વારૂણાદિ શસ્ત્રો રાજાએ ફેંકવાં. હૃષ્ટપણું અને મલિનપણું તેમનું તપાસવું અને તેઓની કપટ સહિત ચેષ્ટાઓ તથા વિરૂદ્ધતા પણ યુદ્ધમાં તપાસવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org