________________
૩૦
देवान्गुरुंश्च शस्त्राणि पूजयित्वा महीधनः ।। शुभं शकुनमादाय वीरान्संतोष्य सर्वथा ।। ४६ ॥ प्रणवतूर्यनिस्वानजयध्वन्यूर्जितस्पृहः । सन्नद्धबद्धकवचः राजचिन्हैरलंकृतः ॥ ४७ ॥ जयकुंजरमारुढः धृतशस्त्रचमूवृतः । पश्येत्परबलं सर्वं किमाकारं व्यवस्थितम् ॥ ४८ ॥ आहवे सैव प्राची दिक् यतः ।। तत एवं मुखंकुर्यात् स्वसेनायाः इलापतिः ।। ४९ ।। चक्रसागरव्यूहाद्यैर्विविधा व्यूहनिर्मितिः । यतः परबलं भिंद्यात् कल्पयेत्तां निजे बले ॥ ५० ॥ स्वल्पान्तसंहतान्कृत्वा योधयेच्च बहून्यथा । कामं विस्तार्य वज्रेण सूच्या वा योधर्यद्भटान् ॥ ५१॥
દેવ ગુરુ તથા હથિયારોની પૂજા કરીને તથા વીર યોદ્ધાઓને યથાપ્રકારે સંતોષીને શુભ શકુન જોઈ પ્રણવ તથા તુરીના શબ્દોથી જય ધ્વનિના આતુર રાજાએ જય કુંજર પર બેસવું. કવચ પહેરી, હથિયારો સજી સઘળાં રાજ ચિન્હો ધારણ કરવાં. હાથી પર બેઠા પછી શત્રુના સૈન્યમાં નજર કરવી કે તે કેવા આકારથી ઉભું રહેલું છે. સંગ્રામમાં તેજ પૂર્વ દિશામાં ..... તેથી રાજાએ પોતાના સૈન્યનું મુખ તે તરફ રાખવું. તે સમયે શત્રુના લશ્કરનો કેવી રીતે નાશ થાય એ વિચારી ચક્રસાગર આદિ ધૂહની યથાયોગ્ય રચનાપૂર્વક પોતાના સૈન્યને ગોઠવવું. થોડા એકઠા કરી બહુની સાથે લડાય તેમ કરવું. વજ કે સૂચીબૃહથી શૂરવીરોની સાથે લડવું. ત્રિથાસ્થિતબન્નેન વઝબૂદેન પૂર્વોન સૂરિ મૂન વા યોર્ ત્રણ પ્રકારે વહેંચાઈને રહેલા લશ્કરવાળા વજ ભૂહથી અથવા તો પૂર્વે કહેલા સૂચિબૂહથી યુદ્ધ કરવું. ક્ષેવિગેરે વિશેષયુદ્ધમાદ જુદા જુદા સ્થાનમાં જુદા જુદા શસ્ત્ર વાપરવા સંબંધી કહે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org