________________
૪૩ (૧૮) નિઘંટુ શેષ. (૧૯) બલાબલ સૂત્ર બ્રહવૃત્તિ (૨૦) સિદ્ધહેમ શબ્દાનુશાસન. બૃહવૃત્તિ તથા લઘુવૃત્તિ સાથે. (૨૧) શબ્દાર્ણવ મહાન્યાસ અથવા તત્ત્વપ્રકાશિકા. (૨૨) લિંગાનુશાસન બૃહદવૃત્તિ સાથે. (૨૩) હેમ વાદાનુશાસન ટીકા સાથે. (૨૪) પ્રમાણ મીમાંસા ટીકા સાથે. (૨૫) દયાશ્રય કોશ ટીકા સાથે. (૨૬) અયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા. (૨૭) અન્ય યોગ-વ્યવચ્છેદ-દ્વાચિંશિકા. (૨૮) પ્રાકૃત વ્યાકરણ. (૨૯) દ્વિજ વદન ચપેટિકા. (૩૦) અન્નીતિ.
વગેરે સર્વ મલી સાડા ત્રણ કરોડ શ્લોકની રચના આ આચાર્ય મહારાજે કરેલી છે, તે તેમના ગ્રંથો ઉપરથી જણાઈ આવે છે. તથા કેટલાક ગ્રંથો તદન અંધારામાં જ રહેલા છે. એમ સ્પષ્ટ અનુમાન થઈ શકે છે કે દુનિયામાં એવો એક પણ વિષય નથી કે જે વિષે આ સૂરિશ્રીએ ગ્રંથ ન બનાવ્યો હોય ! જ્યોતિષ, આધ્યાત્મ શાસ્ત્ર વગેરે દરેક ઉપર આ આચાર્યના ગ્રંથો લખાયેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org