________________
૧૮૩
દંડ કરવો. શૂદ્ર જો શૂદ્રીને સેવે તો તેને રાજાએ નગર બહાર કાઢી
મૂકવો.
शूद्रासेवक वैश्योऽपि दंड्यः स्याच्छतराजतैः । द्विजः शूद्रानुचारी चेन्निर्वास्यो नगराद्बहिः ।। २० ।।
શૂદ્રીને વૈશ્ય સેવે તો પણ તેનો સો રૂપા મુદ્રાથી દંડ કરવો. બ્રાહ્મણ શુદ્રીને સેવે તો નગર બહાર કાઢી મૂકવો. चतुर्वर्णजनोद्भूतमपराधं समीक्ष्य चेद् । મૂળે 7 વાગ્યેઙતર્નનાતાડનાવિમિ: ।। ૨ ।। तदा सर्वापराधानां नृपः स्वामी भवेत्खलु । તતો રાષ્ટ્રતિદ્રુકનું સ્વાનીતિઽમિક્ષમૃત્યુનમ્ ।। ૨૨ ।।
ચારે વર્ણમાં ઉત્પન્ન થયેલા દરેક મનુષ્યનો અપરાધ જોઈ, દંડ, તિરસ્કાર, કે તાડનથી રાજા તે અપરાધીને વારે નહિ તો તે સઘળા અપરાધોનો સ્વામી જરૂ૨ રાજા જ થાય છે. અને તેના દેશમાં ઈતિ', દુકાળ તથા મરકીથી ઉપજતા દુઃખો ઉત્પન્ન થાય છે. दुरिताकराशुचिगृहं संप्रेक्ष्य रमातनुं सुधीः कोऽत्र । प्रीतिं कुरुते बीभत्साकरमशंकरमत्यंतदुर्गंधम् ।। २३॥
સંકટની ખાણરૂપ, અપવિત્રતાનું ઘર, બીભત્સતાની ખાણ, અકલ્યાણકારી અને નિરંતર દુર્ગંધવાળું સ્રીનું શરીર જોઈ કયો બુદ્ધિવાન તેમાં આસંક્તિ રાખે ?
૧. ઈતિ છ પ્રકારની છે.
अतिवृष्टिरनावृष्टिः शलभा मूषकाः शूकाः । प्रत्यासन्नाश्च राजानः षडेता ईतयः स्मृताः ।। १ ।।
ઘણો વરસાદ, વરસાદની તંગી, તીડ, ઉંદરડા, પોપટ, અને સામા આવેલા રાજાઓ, એ છ પ્રકારની ઈતિઓ કહેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org