________________
૧૫ર शयोऽपि भवतीतिसम्बन्धसम्बद्धं तत्स्वरूपं कथ्यते पूर्व ५७२९ मा ચાકરોનું વર્ણન કર્યું, તે ચાકરોવાળો શેઠ પોતે અથવા ચાકરો દ્વારા પણ કયવિક્રય (લેવું આપવું) કરે છે, તેમાં વસ્તુની પરીક્ષા સિવાય કરેલા વ્યાપારમાં વખતે પસ્તાવો પણ થાય છે. માટે સંબંધથી જોડાયેલું તેનું સ્વરૂપ હવે કહે છે :
આ રીતાનુશયત્નક્ષમદ | क्रेता पणेन पण्यं यः क्रीत्वा जानाति नो बहु ।' પાત્તાપો માર્યો સ ાતાનુશા: મૃત: | ૨ |
જે મનુષ્ય પૈસા આપીને કંઈ વસ્તુ ખરીદે, પરંતુ ખરીદ કયા પછી બહુ કિંમતની લાગે નહિ તો તેને પછી પસ્તાવો થાય છે. તે પસ્તાવાને “કીતાનુશય” કહેલો છે.
વિતાનુશર્લિક્ષમાદ છે , विक्रीय द्रव्यं यो मन्येन्मूल्यमल्पमुपागतम् । तस्य चित्तेऽनुतापो यो विक्रीतानुशयो भवेत् ॥ ३ ॥
કોઈપણ વસ્તુને વેચી અને પછી કહે કે તેનું મૂલ્ય ઘણું જ ઓછું ઉપજયું, એવો તેના ચિત્તમાં જે પસ્તાવો થાય તેનું નામ વિકીતાનુશય' કહેવાય.
अथ वस्तुविशेषपरीक्षाकालावधिमाह ॥ स्त्रीदोह्यबीजवाह्यायोरत्नपुंसां परीक्षणे ।। क्रीतानामवधिज्ञेयो मासस्त्रिदशपञ्चभूः ॥ ४ ॥ दिनं सप्तदिनं पक्षश्चात्र दोषे निरीक्षिते । क्रेतादातुं दत्तद्रव्यं शक्तः प्रत्यर्थक्रीतकम् ॥ ५ ॥
હવે વસ્તુ પરીક્ષાના કાલનો અવધિ કહે છે :- દાસી વેચાતી લીધા પછી એક માસ તેની પરીક્ષાને માટે કહ્યો છે. તેટલામાં તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org