________________
૧૩૪
व्याधौ धर्मे च दुर्भिक्षे विपत्तौ प्रतिरोधके । भनिन्यगतिः स्त्रीस्वं लात्वा दातुं न चार्हति ॥ १४४।।
મોટો વ્યાધિ થયો હોય, ધર્મકાર્ય હોય, દુકાળ પડ્યો હોય, વિપત્તિ આવી હોય, કેદમાં પડવું પડ્યું હોય, તે સમયે બીજો રસ્તો નહિ જડવાથી સ્ત્રીધન લઈને પાછું આપવાની ફરજ નથી. અર્થાતુ ન આપે તો ચાલે. અથ વેશારીરિવિવૈપરીચે વચ વનાવિન્નત્યં તવાદ દેશાચારાદિના ભેદમાં કોનું બલોબલ છે તે કહે છે :सम्भवेदत्र वैचित्र्यं देशाचारादिभेदतः । यत्र यस्य प्रधानत्वं तत्र सो बलवत्तरः ।। १४५ ॥
દેશાચાર ભેદથી ન્યાયમાં વિચિત્રતા જણાય તો જે દેશમાં જે વ્યવહાર મુખ્ય ગણાતો હોય ત્યાં તે બલવત્તર માનવો. અથોપસંહારમાદ હવે આ વ્યવહાર પ્રકરણનો ઉપસાર કરે છે :इत्येवं वर्णितस्त्वत्र दायभागः समासतः । यथाश्रुतं विशेषश्च ज्ञेयोऽर्हनीतिशास्त्रतः ।। १४६ ।।
ઉપર પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે દાયભાગ ટુંકામાં વર્ણવ્યો, વિશેષ જાણવાની ઈચ્છા હોય તેણે બૃહદઈન્નીતિશાસ્ત્રમાંથી જાણી લેવું.
હાથમા પ્રશર સંપૂf | |૩ સીમાવિવાહBRU/માધ્યતે || योगीन्द्रं सच्चिदानन्दं स्वभावध्वस्तकल्मषं । प्रणिपत्य पुष्पदंतं सीमानिर्णय उच्यते ॥ १ ।।
યોગીઓના પતિ એવા સત, ચિને આનંદ સ્વરૂપ તથા સ્વભાવથી જ જેમણે કાયિક, માનસિક તથા વાચિક પાપોને ટાળી દીધાં છે એવા પુષ્પદંત પ્રભુને નમસ્કાર કરીને “સીમાનો નિર્ણય કહીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org